T-20: ઓપનીંગ કરવા ઉતરેલા વિરાટ કોહલી એલિમિનેટર મેચમાં ફ્લોપ, લોકોએ ટ્વિટર પર કાઢ્યો બળાપો

T-20 લીગની ફ્રેંચાઇઝી ટીમ રોયલ ચેલેન્જર્સના કેપ્ટન વિરાટ કોહલીએ એલિમિનેટર મેચમાં એક એવો દાવ રમ્યો કે તે બેકાર ગયો. શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દેવદત્ત પડિકકલની સાથે વિરાટ કોહલી ઓપનીંગ બેટ્સમેન તરીકે રમતની શરુઆત કરવા માટે મેદાનમાં આવી પહોંચ્યો હતો. જેમાં તેણે સાત બોલનો સામનો કરીને આઉટ થઇ ગયો હતો. Web Stories View more ચૂંટણીનો પ્રચાર […]

T-20: ઓપનીંગ કરવા ઉતરેલા વિરાટ કોહલી એલિમિનેટર મેચમાં ફ્લોપ, લોકોએ ટ્વિટર પર કાઢ્યો બળાપો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 07, 2020 | 10:58 AM

T-20 લીગની ફ્રેંચાઇઝી ટીમ રોયલ ચેલેન્જર્સના કેપ્ટન વિરાટ કોહલીએ એલિમિનેટર મેચમાં એક એવો દાવ રમ્યો કે તે બેકાર ગયો. શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દેવદત્ત પડિકકલની સાથે વિરાટ કોહલી ઓપનીંગ બેટ્સમેન તરીકે રમતની શરુઆત કરવા માટે મેદાનમાં આવી પહોંચ્યો હતો. જેમાં તેણે સાત બોલનો સામનો કરીને આઉટ થઇ ગયો હતો.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

હૈદરાબાદ સામે ની આ મહત્વની મેચમાં બેંગ્લોરે પારીની શરુઆત કરવા વાળા અનુભવી ખેલાડી આરોન ફીંચને પ્લેયીંગ ઇલેવનમાં સામેલ કર્યો હતો. કોહલીએ ફીંચના હોવા છતાં પણ ઇનીંગની શરુઆત કરવા માટે ફેંસલો કર્યો અને પોતે જ ઓપનર તરીકે આવી પહોચ્યો, પરંતુ આ નિર્ણય તેનો યોગ્ય ના રહ્યો. કેપ્ટન વિરાટ કોહલીના આ નિર્ણય ને લઇને ટ્વીટર પર લોકો નારાજ થઇ ચુક્યા હતા અને તેમને ટ્રોલ કરી દીધો છે. કોહલીના નામ થી થેંક્યુ વિરાટ અને થેંક્યુ કોહલી નુ હેશ ટેગ ચલાવીને લોકોએ તેને ટ્રેન્ડ કરી દીધો છે.

લોકો એ પણ આ અંગે કોહલીને ટ્રેન્ડ કરવા સાથે જુદા જુદા પ્રકારની તસ્વીરો પણ પોસ્ટ કરવી શરુ કરી હતી. સોશિયલ મિડીયા પર જાણે કે કોહલી સામે રીતસર નો રોષનો ઉભરો ઠલવાવા લાગ્યો હતો. બેંગ્લોરની ટીમના ચાહકો પણ કોહલા આ નિર્ણય અને તેની નિષ્ફળતા ના પરિણામને લઇને રોષે ભરાયા હતા. કેટલાક સોશિયલ મિડીયા યુઝરે તો વિરાટના નામ લખીને  લોકોને બતાવ્યુ કે આને ટ્રેન્ડ કરવાનો છે. તો કોઇ એ નોક આઉટ મેચમાં નિરાશાજનક પ્રદર્શનને લઇને વિરાટની મજાક પણ ઉડાવી હતી. તો એક યુઝરે તો વિરાટની ઉદાશીનતા ભરી તસ્વીર ને પોસ્ટ કરીને દિવસની સૌથી વધુ ઉદાસ તસ્વીર તરીકે ગણાવી હતી.

https://twitter.com/PrasannaGangak1/status/1324746081918361600?s=20

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">