T-20: હાર્દિક પંડ્યાએ હિટ વિકેટ થઈ આઉટ થતા ચાહકોએ કંઇક આવા અંદાજમાં મઝા લીધી, જુઓ મજેદાર મીમ

ટી-20 લીગનો રોમાંચ ચાહકો અનુભવી રહ્યા છે. કોરોના મહામારીને લઇને આ વખતે યુએઇમાં ટુર્નામેન્ટ યોજાઇ રહી છે. ટી-20 લીગના પાંચમી મેચ દરમિયાન મુંબઇ ઇન્ડીયન્સે ટુર્નામેન્ટમાં જોરદાર વાપસી કરી છે. મુંબઇએ કોલકતા નાઇટ રાઇડર્સને 49 રને હાર આપી છે. જોકે મેચ પુર્ણ થયા પછી સૌથી વધુ ચર્ચા હાર્દિક પંડ્યા ને લઇને થઇ રહી છે. Web Stories […]

T-20: હાર્દિક પંડ્યાએ હિટ વિકેટ થઈ આઉટ થતા ચાહકોએ કંઇક આવા અંદાજમાં મઝા લીધી, જુઓ મજેદાર મીમ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 16, 2021 | 2:33 PM

ટી-20 લીગનો રોમાંચ ચાહકો અનુભવી રહ્યા છે. કોરોના મહામારીને લઇને આ વખતે યુએઇમાં ટુર્નામેન્ટ યોજાઇ રહી છે. ટી-20 લીગના પાંચમી મેચ દરમિયાન મુંબઇ ઇન્ડીયન્સે ટુર્નામેન્ટમાં જોરદાર વાપસી કરી છે. મુંબઇએ કોલકતા નાઇટ રાઇડર્સને 49 રને હાર આપી છે. જોકે મેચ પુર્ણ થયા પછી સૌથી વધુ ચર્ચા હાર્દિક પંડ્યા ને લઇને થઇ રહી છે.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

મુંબઇ ઇન્ડીયન્સ તેના બેટ્સમેનોની ધુંઆધાર બેટીંગ ને લઇને જ 20 ઓવરમાં 195 રન બનાવવામં સફલ રહી હતી. કોલકાતા નાઇટ રાઇડર્સ તેના જવાબામાં ફક્ત 146 રન જ 20 ઓવરના અંતે બનાવી શકી હતી.  હાર્દી પંડ્યાએ આ દરમ્યાન 13 બોલમાં 18 રન બનાવ્યા હતા. પરંતુ હાર્દિક પંડ્યાએ 19 મી ઓવરમાં રસેલ આંદ્રે ની ઓવરના એક બોલમાં હિટ વિકેટ આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ આ પ્રકારે પોતાની વિકેટ ગુમાવવાને લઇને સોશીયલ મિડીયા ના નિશાને લાગી ગયો છે. એટલુ જ નહી આ ગુજરાતી ખેલાડી હાર્દિક પંડ્યા ટ્વીટર પર ટોપ ટ્રેન્ડ પણ બની ગયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ફેંસે પણ નારાજગી જાહેર કરતી પોષ્ટ સોશીયલ મિડીયા પર રજુ કરી છે, સોશીયલ મિડીયા પર જુદા જુદા પ્રકારને અનેક ફની મેમ્સ અને જોક્સનો વરસાદ પણ ક્રિકેટ ના ચાહકોએ કરી મુક્યો છે. સોશીયલ મિડીયામાં હાર્દિક પંડ્યાને આત્મનિર્ભર થી લઇને, કેકેઆરને શુ જરુર છે હું ખુદ જ આઉટ થઇ જાઉ છું જેવા અનેક મીમ્સ વાયરલ થવા લાગ્યા હતા. જોકે એક વાત એ પણ છે કે હાર્દિક ના હિટ વિકેટ આઉટ થવા થી મુંબઇની ટીમને સહેજે ભારે પડ્યો નહોતો. મુંબઇ ઇન્ડીયન્સ ના બોલરોએ કોલકતાના બેટ્સમેનને રન બનાવવા માટે પણ કોઇ મોકો આપ્યો નહોતો અને મુંબઇને સિઝની પહેલી જીત અપાવી હતી.

https://twitter.com/shefali_bagga/status/1308874651309871107?s=20

https://twitter.com/likhithaSuggala/status/1308803961223180288?s=20

https://twitter.com/likhithaSuggala/status/1308832833381830658?s=20

https://twitter.com/AlfaTango0/status/1308797818400776192?s=20

https://twitter.com/likhithaSuggala/status/1308807695659532288?s=20

https://twitter.com/paa_they/status/1308802782351196161?s=20

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">