T-20: દિલ્હી કેપીટલ્સ સામે હૈદરાબાદે 2 વિકેટ ગુમાવીને 219 રનનો દમદાર સ્કોર કર્યો, સહા અને વોર્નરના ઝડપી અર્ધશતક

ટી-20 લીગની 13 મી સિઝનની 47 મી મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાઇ રહી છે. દિલ્હીની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે હૈદરાબાદે શરુઆત થી જ સારી રમત રમવાની શરુઆત ટોસ હારીને શરુ કરી હતી. બંને ઓપનરોએ ક્રિઝ પર જ જામી પડ્યા હતા. બંને ઓપનરોએ ઝડપી અર્ધ શતક સાથે […]

T-20: દિલ્હી કેપીટલ્સ સામે હૈદરાબાદે 2 વિકેટ ગુમાવીને 219 રનનો દમદાર સ્કોર કર્યો, સહા અને વોર્નરના ઝડપી અર્ધશતક
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 27, 2020 | 9:19 PM

ટી-20 લીગની 13 મી સિઝનની 47 મી મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાઇ રહી છે. દિલ્હીની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે હૈદરાબાદે શરુઆત થી જ સારી રમત રમવાની શરુઆત ટોસ હારીને શરુ કરી હતી. બંને ઓપનરોએ ક્રિઝ પર જ જામી પડ્યા હતા. બંને ઓપનરોએ ઝડપી અર્ધ શતક સાથે ઇનીંગને મજબુતી પુરી પાડી હતી. ટીમ હૈદરાબાદે 20 ઓવરની રમતના અંતે બે વિકેટ ગુમાવીને 219 રન કર્યા હતા.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

હૈદરાબાદની બેટીંગ.

ટોસ હારીને હૈદરાબાદની ટીમ બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતરી હતી. ટીમે શરુઆત થી જ બેટીંગમાં જમાવટ કરતી રમત દાખવી હતી. બંને બેટ્સમેનોએ જબર દસ્ત રમત દાખવી હતી. રિધ્ધીમાન સહા અને કેપ્ટન ડેવિડ વોર્નર બંનેએ ટીમની રમતની શરુઆત કરી હતી. બંને એ શાનદાર રીતે રમીને 107 ભાગીદારી રન કર્યા હતા. બંને ઓપનરોએ પ્રથમ બોલ થી જ આક્રમમક રુખ અપનાવ્યો હતો, બંનેએ અર્ધ શતક લગાવ્યા હતા. ટીમે પ્રથમ વિકેટ વોર્નરની ગુમાવી હતી, તે 34 બોલમાં 66 રન ફટકારીને આઉટ થયો હતો. બીજી વિકેટ સહાના રુપમાં ગુમાવી હતી, તેણે 45 બોલમાં 87 રન કર્યા હતા. આમ પ્રથમ વિકેટ 107 રનના સ્કોર પર અને બીજી વિકેટ 170 રનના સ્કોર પર હૈદરાબાદે ગુમાવી હતી. બાદમાં 31 બોલમાં 44 રન કરીને મનિશ પાંડે અને 11 રન કરીનેકેન વિલિયમસન બંને નોટ આઉટ રહ્યા હતા.

દિલ્હી કેપીટલ્સની બોલીંગ.

એનરીચ નોર્તઝે અને આર અશ્વિને એક એક વિકેટ ઝડપી હતી. બંને એ જોકે રન પણ પ્રમાણમાં વધુ લુટાવ્યા હતા. ત્રણ ઓવરમાં અશ્વિને 35 રન અને એનરીચે ચાર ઓવરમાં 37 રન ગુમાવ્યા હતા. કાગીસો રબાડા એ પણ આજે 13.50 ની ઇકોનોમી સાથે રન ગુમાવ્યા હતા. આમ દિલ્હીના બોલરોએ આજે રન લુટાવ્યા હતા પરંતુ વિકેટ માટે તરસવાનો દીવસ હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">