T-20 League LIVE Update : SRH vs RCB, IPL 2020 Live Score Updates

T-20 લીગમાં આજે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે SRH અને RCB વચ્ચે મેચ રમાવા જઈ રહી છે . આ મેચની અપડેટ તેમજ સ્કોર સાથે ફોટો અને વિવિધ લાઈવ અપડેટસ આ પેજ પર જોવા મળશે.   Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, […]

T-20 League LIVE Update : SRH vs RCB,  IPL 2020 Live Score Updates
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2020 | 9:23 PM

T-20 લીગમાં આજે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે SRH અને RCB વચ્ચે મેચ રમાવા જઈ રહી છે . આ મેચની અપડેટ તેમજ સ્કોર સાથે ફોટો અને વિવિધ લાઈવ અપડેટસ આ પેજ પર જોવા મળશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

2020-09-21 9:23:05 PM [svt-event title=”RCBએ SRHની સામે 20 ઓવરમાં ફટકાર્યા 163 રન. ” date=”21/09/2020″ class=”svt-cd-white” ] RCBએ SRHની સામે 20 ઓવરમાં ફટકાર્યા 163 રન. [/svt-event]

2020-09-21 8:00:48 PM [svt-event title=”RCBએ 5 ઓવરમાં 48 રન બનાવી નાખ્યા છે. દેવદત્તે 7 ચોગ્ગા જ્યારે કે ફિન્ચ 1 સિક્સર લગાવી ચુક્યો છે.” date=”21/09/2020″ class=”svt-cd-white” ] RCBએ 5 ઓવરમાં 48 રન બનાવી નાખ્યા છે. દેવદત્તે 7 ચોગ્ગા જ્યારે કે ફિન્ચ 1 સિક્સર લગાવી ચુક્યો છે. [/svt-event]

2020-09-21 8:04:22 PM [svt-event title=”RCB તરફથી દેવદત્ત પડ્ડીકલ 24 બોલમાં 36 રન અને આરોન ફિન્ચ 11 બોલમાં 11 રન પર રમી રહ્યા છે” date=”21/09/2020″ class=”svt-cd-white” ] RCB તરફથી દેવદત્ત પડ્ડીકલ 21 બોલમાં 34 રન અને આરોન ફિન્ચ 9 બોલમાં 9 રન પર રમી રહ્યા છે [svt-event]

2020-09-21  7:55:18 PM [svt-event title=”RCBએ 4.4 ઓવરમાં 38 રન બનાવી દીધા છે” date=”21/09/2020″ class=”svt-cd-white” ] RCBએ 4.2 ઓવરમાં 33 રન બનાવી દીધા છે [/svt-event]

2020-09-21 7:39:01 PM [svt-event title=”વિરાટ કોહલી માટે રસપ્રદ વાત” date=”21/09/2020″ class=”svt-cd-white” ] વિરાટ કોહલી માટે રસપ્રદ વાત [/svt-event] એ છે કે 2013થી તે કેપ્ટન હોવા છતા તે પોતાની ટીમને T-20લીગમાં જીત નથી અપાવી શક્યો. માત્ર 2015માં તેની આગેવાનીમાં ટીમ રનરઅપ રહી હતી, તો 2009માં અનિલ કુંબલે જ્યારે કેપ્ટન હતા ત્યારે ટીમ ફાઈનલમાં પહોચી હતી.

2020-09-21 7:42:55 PM [svt-event title=”RCBની ધીમી શરૂઆત” date=”21/09/2020″ class=”svt-cd-white” ] RCBએ પ્રથમ બેટીંગ કરતા ધીમી શરૂઆત કરતા 2.2 ઓવરમાં 13 રન બનાવ્યા [/svt-event]

2020-09-21 7:05:24 PM [svt-event title=”sunrisers won the toss and chose the ball first” date=”21/09/2020″ class=”svt-cd-white” ]

[/svt-event]

2020-09-21 7:03:53 PM  [svt-event title=”સનરાઈઝર્સ ટોસ જીતીને બોલીંગનો ફેસલો કર્યો” date=”21/09/2020″ class=”svt-cd-white” ] સનરાઈઝર્સ ટોસ જીતીને બોલીંગનો ફેસલો કર્યો [/svt-event]

2020-09-21 7:02:02 PM કોણ છે છગ્ગા લગાવવામાં માસ્ટર?

ipl 2020

2020-09-21 6:36:41 PM [svt-event title=”રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના આ ખેલાડીઓ રમવા માટે ઉતરી શકે છે” date=”21/09/2020″ class=”svt-cd-white” ] વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડી વિલિયર્સ, ગુરકિરત સિંઘ, દેવદત્ત પદિકલ, શિવમ દુબે, પવન નેગી, મોઇન અલી, વોશિંગ્ટન સુંદર, પાર્થિવ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, નવદીપ સૈની, ક્રિસ મોરિસ, એરોન ફિંચ, ડેલ સ્ટેન , એડમ ઝંપા, ઇસુરુ ઉદના, જોશુઆ ફિલિપ, પવન દેશપાંડે અને શાહબાઝ અહેમદ. [/svt-event]

2020-09-21 6:34:28 PM [svt-event title=”સનરાઇઝર્સ હૈદરાબાદના આ પ્લેયર રમવા માટે ઉતરશે” date=”21/09/2020″ class=”svt-cd-white” ] કેન વિલિયમસન, ડેવિડ વોર્નર (કેપ્ટન), મનીષ પાંડે, વિજય શંકર, રાશિદ ખાન, મોહમ્મદ નબી, અભિષેક શર્મા, જોની બેરસ્ટો, રિદ્ધિમાન સાહા, શ્રીવત્સ ગોસ્વામી, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, સંદીપ શર્મા, સિદ્ધાર્થ કૌલ, શાહબાઝ નદીમ, તુલસી થાંપી , ટી. નટરાજન, વિરાટ સિંહ, પ્રિયમ ગર્ગ, મિશેલ માર્શ, સંદીપ બાવાન્કા, ફાબીએલ એલન, બિલી સ્ટેનલેક, અબ્દુલ સમાદ અને સંજય યાદવ. [/svt-event]

2020-09-21 6:31:19 PM – [svt-event title=”ટોસ 7 વાગ્યે થશે અને RCB તરફથી કેપ્ટન વિરાટ કોહલી રહેશે જ્યારે કે SRH તરફથી ડેવીડ વોર્નર સાંજે 7 વાગ્યે મેદાન પર આવશે” date=”21/09/2020″ class=”svt-cd-white” ] [/svt-event]

2020-09-21 6:27:57 PM [svt-event title=”TV9 GUJARATI AVAILABLE ON GTPL CHANNEL NO 273″ date=”21/09/2020″ class=”svt-cd-white” ]

[/svt-event]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">