મેકસવેલની રમત મને સમજાતી નથી, ત્રણ વર્ષથી 50 નથી કર્યા અને ચૂકવાય છે મોટી રકમ, આવતા વર્ષે માંડ એકાદ કરોડમાં વેચાશેઃ સેહવાગ

ટી-20 લીગની યુએઇમાં રમાઇ રહેલી 13મી સીઝનમાં, કિંગ્સ ઇલેવન પંજાબનુ પ્રદર્શન નબળુ રહ્યુ છે, અને તે લગાતાર જારી છે. પંજાબને સનરાઇઝર્સ હૈદરાબાદે પણ 69 રનના મોટા અંતરથી હાર આપી હતી. આ મેચમાં પણ ગ્લેન મેક્સવેલે ફરી એકવાર ટીમને નિરાશ કર્યા છે. ટી-20 ફોર્મેટ માટે વિસ્ફોટક માનવામાં આવતો આ બેટ્સમેન, હાલમાં તેના કેરીયરના ખરાબ ફોર્મમાંથી પસાર […]

મેકસવેલની રમત મને સમજાતી નથી, ત્રણ વર્ષથી 50 નથી કર્યા અને ચૂકવાય છે મોટી રકમ, આવતા વર્ષે માંડ એકાદ કરોડમાં વેચાશેઃ સેહવાગ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 10, 2020 | 2:23 PM

ટી-20 લીગની યુએઇમાં રમાઇ રહેલી 13મી સીઝનમાં, કિંગ્સ ઇલેવન પંજાબનુ પ્રદર્શન નબળુ રહ્યુ છે, અને તે લગાતાર જારી છે. પંજાબને સનરાઇઝર્સ હૈદરાબાદે પણ 69 રનના મોટા અંતરથી હાર આપી હતી. આ મેચમાં પણ ગ્લેન મેક્સવેલે ફરી એકવાર ટીમને નિરાશ કર્યા છે. ટી-20 ફોર્મેટ માટે વિસ્ફોટક માનવામાં આવતો આ બેટ્સમેન, હાલમાં તેના કેરીયરના ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. તેની ખરાબ સ્થિતી એટલી હદ સુધીની છે કે તે છ મેચમાં માત્ર 48 રન જ બનાવી શક્યો છે.

ઓસ્ટ્રેલીયાનો ઓલરાઉન્ડર ખેલાડી ગ્લેન મેક્સવેલ લગાતાર અસફળ થઇ રહ્યો છે. તેને લઇને હવે ટીમ ઇન્ડિયાના પુર્વ ઓપનર અને કિંગ્સ ઇલેવન પંજાબની ટીમનો હિસ્સો રહી ચુકેલા વિરેન્દ્ર સહવાગ ભડકી ઉઠ્યો છે. મને એ વાત નથી સમજાઇ રહી કે મેક્સવેલને રન બનાવવા માટે કેવા પ્રકારના માહોલની જરુર છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે જ્યારે બેટીંગનો મોકો મળ્યો ત્યારે તેમના માટે ખુબ ઓવર બચી હતી. જોકે તેમ છતાં પણ તે રમત રમવામાં નિષ્ફળ રહ્યો હતો. આના પહેલા પણ મેચમાં ડેથ ઓવરો દરમ્યાન ખુલીને રમવાની આઝાદી હતી, એ સમયે પણ નિરાશ કર્યા હતા.

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

ગ્લેન મેક્સવેલનો પાછળના કેટલાક વર્ષથી પ્રદર્શન ખુબ ખરાબ રહ્યુ છે. ટી-20 લીગમાં તેણે પોતાનુ અર્ધ શતક ત્રણ વર્ષ અગાઉ લગાવ્યુ હતુ, એટલે કે વર્ષ 2016માં ફટકાર્યુ હતુ. આમ છતાં પણ દિલ્હીની ટીમે તેને નવ કરોડ રુપીયામાં વર્ષ 2018માં ખરીદ્યો હતો, અને પંજાબે 10.75 કરોડ રુપીયામાં તેને ખરીદ્યો હતો. આ વાતને લઇને સહવાગે હવે કહ્યુ છે કે, હું મૈક્સવેલને સમજી નથી રહ્યો. દર વર્ષે એક જ પ્રકારની કહાની થાય છે. નિલામી તેને ભારેભરખમ કહી શકાય તેવી રકમ થી ખરીદાય છે, પરંતુ સ્થિતી એવી  જ રહે છે. આ બધા પછી પણ ફ્રેંચાઇઝી તેની પાછળ જ દોડતી હોય છે. મને આ જ વાત ની સમજણ નથી પડતી. મને લાગે છે કે હવે આગળની હરાજી વખતે તેની કિંમત ઘટીને એકાદ બે કરોડ થઇ જશે.

આ પણ વાંચોઃT-20: સેહવાગે કર્યો કટાક્ષ, ચેન્નાઈ સુપર કિગ્સને કેટલાક ખેલાડીઓ સરકારી નોકરી સમજે છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">