T-20 લીગમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલરે કહ્યું, જેનો હક્કાદાર હતો તે નથી મળ્યુ મને

ટી-20 લીગ માં સૌથી વધારે વિકેટ લેનારા, ભારતીય બોલરની જો વાત કરવામાં આવે, તો સૌથી ટોપ પર આ યાદીમાં નામ, લસિંથ મલિંગા નુ નામ આવે છે, પરંતુ તુરત જ બીજા ક્રમે જે નામ છે, તે ભારતીય સ્પિનરનુ નામ છે. અમિત મિશ્રા  ભારતીય બોલર તરીકે, સૌથી વધુ વિકેટ લેનારો બોલર ટી-20 લીગમાં છે. પરંતુ તેને ભારતીય […]

T-20 લીગમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલરે કહ્યું, જેનો હક્કાદાર હતો તે નથી મળ્યુ મને
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 29, 2020 | 7:21 PM

ટી-20 લીગ માં સૌથી વધારે વિકેટ લેનારા, ભારતીય બોલરની જો વાત કરવામાં આવે, તો સૌથી ટોપ પર આ યાદીમાં નામ, લસિંથ મલિંગા નુ નામ આવે છે, પરંતુ તુરત જ બીજા ક્રમે જે નામ છે, તે ભારતીય સ્પિનરનુ નામ છે. અમિત મિશ્રા  ભારતીય બોલર તરીકે, સૌથી વધુ વિકેટ લેનારો બોલર ટી-20 લીગમાં છે. પરંતુ તેને ભારતીય ક્રિકેટના કેરીયરને, લઇને માત્ર નિરાશા જ સાંપડી છે.

દિલ્હી કેપીટલ્સ તરફ થી રમતો અમિત મિશ્રાએ, સતત સારુ પ્રદર્શન તેની ટીમ માટે કર્યુ છે. આ બોલરે તેની લાઇન અને લેન્થ સાથે બોલીંગમાં અનેક પ્રકારે વેરીએશનને લઇને અનેક દિગ્ગજ ખેલાડી બેટ્સમેનનોને પરેશાન રાખ્યા છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

ટી-20 લીગમાં 148 મેચો રમીને 157 વિકેટો અમિત મિશ્રા મેળવી ચુક્યો છે. દિલ્હી કેપીટલ્સ ની ટીમે હંમેશા તેના આ બોલર પર ભરોસો રાખ્યો છે. તો અમિત મિશ્રાએ પણ અનેક વાર જરુરીયાતના સમયે વિકેટ ઝડપી લઇને ટીમને ઉપયોગી નિવડ્યો છે.

મિશ્રાની જો ટીમ ઇન્ડીયાના કેરીયર વિશે વાત કરવામાં આવે તો 22 ટેસ્ટ મેચોમાં તેણે 76 વિકેટો મેળવી છે. જયારે 36 વન ડે મેચોમાં તેના નામે 64 વિકેટ છે. મિશ્રાએ 10 ટી-20 પણ રમ્યો છે જેમાં તેણે 16 વિકેટ ઝડપી હતી.

જોકે મિશ્રાને જ્યારે  પુછવામાં આવ્યુ કે તે તેના આંતરરાષ્ટ્રીય કેરીયર ના મામલામાં શુ વિચારે છે. એવામાં તેમનો જવાબ છે કે તેને આજ સુધી એ નથી મળી શક્યુ કે જેનો તે હકદાર હતો. મિશ્રા એ આગળ પણ એમ કહ્યુ કે તેને આ બધી વાતો થી કોઇ જ ફેર નથી પડતો કારણ કે તે પોતાની બોલીંગ અને કેરીયર પર ફોકસ કરી રહ્યા છે. અને લોકોને પણ એ ખબર છે કે અમિત મિશ્રા કોણ છે. એન માટે એટલુ જ કાફી છે.

મિશ્રા ને રાહુલ તેવટીયાની રમતને લઇને પણ કહ્યુ હતુ કે, આવી રમત દાખવવા માટે તેને શુભેચ્છા પરંતુ આવી રમત લગાતાર નથી રમી શકાતી મિશ્રા પણ ઇચ્છે છે કે તેવટીયા પણ ભવિષ્યમાં પણ આવુ પ્રદર્શન કરે.

આ પણ વાંચોઃટી-20 લીગ: જાણો RCBને સુપર ઓવરમાં મળેલી જીતને લઈને શું બોલી અનુષ્કા શર્મા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">