Upcoming IPO: ચાલુ સપ્તાહે બે કંપનીઓ લાવી રહી છે રોકાણ માટેની રક, જાણો કંપની અને તેની યોજનાઓ વિશે

ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસ આઇપીઓની કિંમત શેર દીઠ 695 થી 720 રૂપિયા છે. સામાન્ય રોકાણકારો માટે લોટ 20 શેરનો છે. રોલેક્સ રિંગ્સ આઇપીઓ જીએમપી ₹ 500 થી વધીને 580 પર પહોંચી ગઈ છે.

Upcoming IPO: ચાલુ સપ્તાહે બે કંપનીઓ લાવી રહી છે રોકાણ માટેની રક, જાણો કંપની અને તેની યોજનાઓ વિશે
two IPOs will be launched this week
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 6:37 AM

આજથી શરૂ થતા સપ્તાહમાં બે દિગ્ગ્જ કંપનીઓના IPO માર્કેટમાં લોન્ચ થઇ રહ્યા રહ્યા છે. ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસ(Glenmark Life Sciences) અને રોલેક્સ રિંગ્સ(Rolex Rings) રોકાણની તક લાવી રહ્યા છે. આ બંને કંપનીઓ NSE અને BSE બંનેમાં લિસ્ટ થશે. આ બંને આગામી આઈપીઓની સંભવિત તારીખો અનુસાર ગ્લેનમાર્ક લાઇફ સાયન્સ આઇપીઓ 27 જુલાઇના રોજ બોલી માટે ખુલી શકે છે જ્યારે રોલેક્સ રિંગ્સનો આઈપીઓ 28 જુલાઈ, 2021 થી બોલી લગાવવા માટે ખુલશે.

બજારના નિરીક્ષકો અનુસાર ગ્લેનમાર્ક લાઇફ સાયન્સ આઇપીઓ જીએમપી અને રોલેક્સ રિંગ્સ આઇપીઓ જીએમપીએ તેમની સદસ્યતાની શરૂઆતની તારીખ પહેલા સ્કેલિંગ શરૂ કર્યું છે. ગેલેનમાર્ક લાઇફ સાયન્સ આઇપીઓ 27 જુલાઈ, 2021 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને જુલાઈ 29, 2021 સુધી ખુલ્લો રહેશે. રોલેક્સ રિંગ્સ 28 જુલાઈથી 30 જુલાઇ સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે.

શું છે શેરનો ભાવ ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસ આઇપીઓની કિંમત શેર દીઠ 695 થી 720 રૂપિયા છે. સામાન્ય રોકાણકારો માટે લોટ 20 શેરનો છે જેના માટે તમારે રૂ 14,400 ખર્ચ કરવા પડશે છે. તમે વધુમાં વધુ 13 લોટ એટલે કે 300 શેરો માટે બોલી લગાવી શકો છો. રોલેક્સ રિંગ્સ આઇપીઓ જીએમપી ₹ 500 થી વધીને 580 પર પહોંચી ગઈ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જાણો કંપનીઓ વિશે રોલેક્સ રિંગ્સ એ ગુજરાતના રાજકોટ સ્થિત એક કંપની છે. રોલેક્સ રિંગ્સ મશિન કમ્પોનન્ટના નિર્માણમાં દેશની સૌથી મોટી કંપનીઓમાંની એક છે. સપ્ટેમ્બર 2020 માં પૂરા થયેલા 6 મહિનામાં કંપનીએ રૂ 25.31 કરોડ નફો જ્યારે કંપનીની આવક રૂ 224.52 કરોડ છે. 31 માર્ચ, 2020 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં, રોલેક્સ રિંગ્સને 52.94 કરોડ રૂપિયાનો નફો થયો હતો.

ગ્લેનમાર્ક લાઇફ સાયન્સ એ ગ્લેનમાર્ક ફાર્માની પેટાકંપની છે. કંપની દવાઓ બનાવવા માટે સ્પેશિયલ કેમિકલ અને કાચા માલનું ઉત્પાદન કરે છે. ભારત ઉપરાંત કંપની યુએસ અને જાપાનને પણ સપ્લાય કરે છે. કંપની બંને પ્લાન્ટનું ઉત્પાદન વધારવા માટે આઈપીઓ દ્વારા એકત્ર કરેલા કેટલાક નાણાં એકત્ર કરશે. આ વર્ષે 31 માર્ચ સુધીમાં કંપનીની આવક 1,537 કરોડ રૂપિયા હતી જ્યારે ચોખ્ખો નફો 314 કરોડ રૂપિયા હતો.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">