દુનિયાની બીજી સૌથી મોંઘી નંબર પ્લેટ, એક નંબર પાછળ કરોડોની રેલમછેલ, જાણો કેટલી લાગી બોલી

એક અંકની નંબર પ્લેટ AA9 માટે બોલી લગાવાઈ. જેમાં AA9 નંબરની નંબર પ્લેટ 38 મિલિયન યુએઈ દીરહામ એટલે કે લગભગ 76 કરોડમાં ખરીદવામ આવી છે.

દુનિયાની બીજી સૌથી મોંઘી નંબર પ્લેટ, એક નંબર પાછળ કરોડોની રેલમછેલ, જાણો કેટલી લાગી બોલી
સૌથી મોંઘી નંબર પ્લેટ
Follow Us:
| Updated on: May 02, 2021 | 3:46 PM

વિશ્વની સૌથી મોંઘી નંબર પ્લેટને લઈને ઘણી વાર બજાર ગરમ હોય છે. ફરી એક વાર એક અંકની નંબર પ્લેટ AA9 માટે બોલી લગાવાઈ. જેમાં બિડરે તેને ખરીદીને એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તમને જાણવાની ઈચ્છા થશે કે આ નંબર પ્લેટ કેટલામાં વેચાઈ. તમને જણાવી દઈએ કે AA9 નંબરની નંબર પ્લેટ 38 મિલિયન યુએઈ દીરહામ એટલે કે લગભગ 76 કરોડમાં ખરીદવામ આવી છે.

ચેરીટી માટે કરાયું હરાજીનું આયોજન

આ નંબર પ્લેટ ઉપરાંત દુબઇમાં ચેરિટી હરાજીમાં ઘણાં ફેન્સી મોબાઈલ ફોન નંબર પણ ઉપલબ્ધ હતા. જરાજીમાં એક ડીઝીટ તેમજ ડબલ ડીઝીટની વાહન પ્લેટો સિવાય VIP નંબર ધરાવતા ફોન નંબર હતા. દુબઈની સ્પોર્ટ્સ કાઉન્સિલના અધ્યક્ષ મોહમ્મદ બિન રશીદ અલ મકટુમ ગ્લોબલ ઇનિશિયેટિવ્સ (MBRII) દ્વારા દુબઈમાં રોડ્સ અને ટ્રાન્સપોર્ટ ઓથોરિટીની ભાગીદારીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

એક ફોન નંબર પાછળ પણ લાગી કરોડોની બોલી

આપને જણાવી દઈએ કે આ પ્રોગ્રામમાં નંબરમાં 9 નાવડા ધરાવતો મોબાઇલ ફોન નંબરને 6 કરોડ સુધીની રકમની બોલી લગાવીને ખરીદવામાં આવ્યો. કાર્યક્રમમાં હરાજી કરવામાં આવેલા મોબાઇલ ફોન નંબર અને નંબર પ્લેટની થાપણનો ઉપયોગ પવિત્ર રમઝાન મહિના દરમિયાન 30 દેશોના વ્યક્તિઓ અને પરિવારો માટે ફૂડ પાર્સલ પૂરા પાડવા માટે કરવામાં આવશે. તેમણે અત્યાર સુધીમાં ફક્ત 10 દિવસમાં 185,000 દાતાઓ પાસેથી D100 મિલિયન એકત્રિત કર્યા છે.

નંબરોના શોખીન લોકો

જાહેર છે કે નંબરના શોખીન લોકો કરોડો રૂપિયા ખર્ચીને અવનવા નંબર લેતા હોય છે. આવું જ એક ઉદાહારણ અહિયાં જોવા મળ્યું હતું. જેમાં 76 કરોડ ખર્ચીને એક કાર માટે નંબર અને એક ફોન નંબર પાછળ 6 કરોડની રકમ ખર્ચ કરવામાં આવી.

આ પણ વાંચો: કોરોના પર PM મોદીની સમીક્ષા બેઠક સમાપ્ત, MBBSના વિદ્યાર્થીઓને દર્દીઓની સારવાર માટે કરવામાં આવી શકે છે તૈનાત

આ પણ વાંચો: માતાને બચાવવા ઝઝૂમતી બે દીકરીઓ, મોઢાથી ઓક્સિજન આપવાનો આ પ્રયાસ જોઈ તમારા આંસુ નહીં રોકાય

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">