કોરોનાને લઈ WHOની ચોંકાવનારી ચેતવણી, કેસોમાં મોટો ઉછાળો આવશે

કોરોના વૈશ્ચિક મહામારીને લઈને WHOએ ચોંકવાનારી ચેતવણી જાહેર કરી છે. WHOએ કહ્યું કે જે દેશોમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, તેઓ વધુ સતર્ક થઈ જાય. જે દેશોમાં કેસ ઘટી રહ્યા છે, ત્યાં અચાનક જ કેસોમાં મોટો ઉછાળો આવશે. દુનિયા હાલ મહામારીના પ્રથમ તબક્કાનો જ સામનો કરી રહી છે. બીજો તબક્કો વધારે ભયાનક અને બેકાબૂ હશે. […]

કોરોનાને લઈ WHOની ચોંકાવનારી ચેતવણી, કેસોમાં મોટો ઉછાળો આવશે
WHO
Kunjan Shukal

| Edited By: Heena Chauhan

Sep 28, 2020 | 6:18 PM

કોરોના વૈશ્ચિક મહામારીને લઈને WHOએ ચોંકવાનારી ચેતવણી જાહેર કરી છે. WHOએ કહ્યું કે જે દેશોમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, તેઓ વધુ સતર્ક થઈ જાય. જે દેશોમાં કેસ ઘટી રહ્યા છે, ત્યાં અચાનક જ કેસોમાં મોટો ઉછાળો આવશે. દુનિયા હાલ મહામારીના પ્રથમ તબક્કાનો જ સામનો કરી રહી છે. બીજો તબક્કો વધારે ભયાનક અને બેકાબૂ હશે. WHOએ વધુમાં કહ્યું કે હજુ તો દુનિયામાં કોરોનાના વિસ્તારની શરૂઆત થઈ છે. દુનિયામાં કોઈપણ મહામારી તબક્કામાં આવતી હોય છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati