દુનિયામાં કેવી રીતે ફેલાયો કોરોના વાઈરસ? જાણવા માટે WHOની ટીમ ચીન જશે

દુનિયામાં કેવી રીતે ફેલાયો કોરોના વાઈરસ? જાણવા માટે WHOની ટીમ ચીન જશે
WHO

સમગ્ર દુનિયામાં કોરોના વાઈરસના પોઝિટીવ કેસનો આંકડો 1 કરોડ 11 લાખની પાર થઈ ચૂક્યો છે. સાથે જ 5 લાખ 29 હજારથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમ SARS-Cov-2ના સ્ત્રોતની તપાસ માટે આગામી અઠવાડિયે ચીનનો પ્રવાસ કરશે. જેની જાણકારી WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયસસે આપી છે. Facebook પર તમામ મહત્વના […]

Kunjan Shukal

|

Sep 25, 2020 | 7:04 PM

સમગ્ર દુનિયામાં કોરોના વાઈરસના પોઝિટીવ કેસનો આંકડો 1 કરોડ 11 લાખની પાર થઈ ચૂક્યો છે. સાથે જ 5 લાખ 29 હજારથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમ SARS-Cov-2ના સ્ત્રોતની તપાસ માટે આગામી અઠવાડિયે ચીનનો પ્રવાસ કરશે. જેની જાણકારી WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયસસે આપી છે.

In last 24 hours, more 577 tested positive for coronavirus in Gujarat today

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

WHOના ડાયરેક્ટર જનરલે વધુમાં કહ્યું કે જો કોરોના વાઈરસ વિશે સમગ્ર જાણકારી મળી જાય, જેમ કે તેની શરૂઆત ક્યાથી અને કેવી રીતે થઈ તો દુનિયા આ ખતરનાક વાઈરસનો સામનો યોગ્ય રીતે કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ચીનના વુહાનથી કોરોના વાઈરસ ફેલાવવાની જાણકારી ડિસેમ્બરમાં સામે આવી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ચીન પર આરોપ છે કે તેને કોરોનાની બીમારીની જાણકારી સમય પર ના આપી. જેના કારણે આ વાઈરસ 2 મહિનામાં દુનિયાભરમાં ફેલાઈ ગયો. હવે WHOની ટીમે ચીન જવાનો નિર્ણય કર્યો છે. ત્યાં વુહાન મ્યુનિસિપલ હેલ્થ કમીશન પાસે નિમોનિયાના મામલે નિવેદન લેશે. આ તપાસ 6 મહિનાથી વધારે ચાલી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

WHOએ કોરોનાથી ખરાબ રીતે પ્રભાવિત દેશોને આગ્રહ કર્યો છે કે તે જાગે અને વાઈરસના પ્રસારને નિયંત્રિત કરવા માટે કામ કરે. WHOના ઈમરજન્સી ડાયરેક્ટર માઈકલ રયાને કહ્યું કે લોકોને જાગવાની જરૂરિયાત છે. ડેટા ખોટું નથી બોલી રહ્યા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati