દર્શકોએ મેદાનમાં આ પાકિસ્તાની ખેલાડીને કર્યો પરેશાન, કહ્યું પકોડા લઈ આવો ને!, જુઓ VIDEO

સોશિયલ મીડિયા પર એક વીડિયો લોકો શેર કરી રહ્યાં છે જેમાં પાકિસ્તાની ટીમના ખેલાડી સાથે લોકો મજાક ઉડાવી રહ્યાં છે. આ વીડિયોમાં એક દર્શક પાકિસ્તાની ક્રિકેટરને કહે છે કે 20 રુપિયાના પકોડા લાવજો. આ વાત દર્શકે હિંદીમાં કરી હતી. https://twitter.com/mehan_jr/status/1135069032082812928 આ પણ વાંચો:  MLA બલરામ થવાણીએ ગઈકાલે મહિલાને માર માર્યો અને આજે રાખડી બંધાવીને સમાધાન […]

દર્શકોએ મેદાનમાં આ પાકિસ્તાની ખેલાડીને કર્યો પરેશાન, કહ્યું પકોડા લઈ આવો ને!, જુઓ VIDEO
TV9 WebDesk8

|

Jun 03, 2019 | 11:11 AM

સોશિયલ મીડિયા પર એક વીડિયો લોકો શેર કરી રહ્યાં છે જેમાં પાકિસ્તાની ટીમના ખેલાડી સાથે લોકો મજાક ઉડાવી રહ્યાં છે. આ વીડિયોમાં એક દર્શક પાકિસ્તાની ક્રિકેટરને કહે છે કે 20 રુપિયાના પકોડા લાવજો. આ વાત દર્શકે હિંદીમાં કરી હતી.

https://twitter.com/mehan_jr/status/1135069032082812928

આ પણ વાંચો:  MLA બલરામ થવાણીએ ગઈકાલે મહિલાને માર માર્યો અને આજે રાખડી બંધાવીને સમાધાન કર્યું, શું આ સમાધાન પાછળ……

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને તેમાં પાકિસ્તાનના ક્રિકેટર ફખર જમાનની સાથે દર્શકો મજાક ઉડાવી રહ્યાં છે. ફખર જમાન બાઉન્ડી પાસે ફિલ્ડીંગ ભરી રહ્યાં હોય ત્યારે અમુક દર્શકો તેમને ઉદ્દેશીને કહે છે કે ‘ફખર ભાઈ…ફખર ભાઈ…ફખર ભાઈ…20 રુપિયે કે પકોડે લાના’. કેટલાંક લોકો આ વીડિયોને વિવિધ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર 20 રુપિયાના પકોડા એમ લખીને શેર કરી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ વીડિયોને લઈને ચોક્કસ જાણકારી નથી મળી રહી પણ વીડિયોને જોઈને લાગી રહ્યું છે કે આ મેચ વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાન વચ્ચેનો છે. જ્યારે દર્શકો ફખર જમાનને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો તો ફખર જમાને પણ પોતાના હાથથી એક ઈશારો કરીને પ્રતિક્રિયા આપી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati