શું પાકિસ્તાનના લોકોનું તેલ નિકાળી જ માનશે ઈમરાન ખાન? ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના સંકેત

Pakistanમાં ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા જઈ રહ્યા છે. વડાપ્રધાન ઈમરાન ખાનની સરકાર ઈંધણની કિંમતોમાં વધારો કરવા માટે ટીકા સહન કરી ચૂકી છે.

શું પાકિસ્તાનના લોકોનું તેલ નિકાળી જ માનશે ઈમરાન ખાન? ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના સંકેત
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 16, 2021 | 7:21 PM

Pakistanમાં ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા જઈ રહ્યા છે. વડાપ્રધાન ઈમરાન ખાનની સરકાર ઈંધણની કિંમતોમાં વધારો કરવા માટે ટીકા સહન કરી ચૂકી છે. આવી સ્થિતિમાં ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાને લીધે મોંઘવારી અને બેકારીના ડબલ ડરનો સામનો કરી રહેલા લોકોની મુશ્કેલીઓ વધવા જઈ રહી છે. નોંધનીય છે કે તાજેતરના સમયમાં પાકિસ્તાનમાં ખાંડનો ભાવ પ્રતિ કિલો 100 રૂપિયા અને ચિકનનો ભાવ પ્રતિ કિલો રૂ.500 સુધી પહોંચી ગયો છે.

જીઓ ન્યૂઝના એક રિપોર્ટ અનુસાર Pakistanના ઓઈલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટી (ઓજીઆરએ)એ પેટ્રોલિયમ વિભાગને સમરી મોકલી છે, જેમાં તેણે પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો સૂચવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ સમિટમાં ઓગ્રાએ જણાવ્યું હતું કે ટેક્સમાં વધારો કરીને પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ.5.50નો વધારો કરી શકાય છે. જ્યારે ડીઝલની કિંમતમાં લિટર દીઠ 6 રૂપિયાનો વધારો કરી શકાય છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

ઈમરાન ખાન ઈંધણની કિંમતમાં વધારો કરવા અંગે નિર્ણય લેશે

સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં પેટ્રોલ પર લિટર દીઠ રૂ.12.65 અને ડીઝલ પર 12.53 રૂપિયા પ્રતિ લીટર વેરો લેવામાં આવે છે. ઈમરાન ખાને પેટ્રોલના ભાવ વધશે કે નહીં તે અંગે અંતિમ નિર્ણય લેવો પડશે. પેટ્રોલિયમ મંત્રાલય સાથે આ અંગે ચર્ચા કર્યા પછી ઈમરાન ખાન પોતાનો નિર્ણય જણાવશે. જો કે દેશની નબળી આર્થિક સ્થિતિને જોતા એવું લાગતું નથી કે ઈમરાન ખાન કિંમતોમાં વધારો કરવા માટે ના પાડશે. તે તેલની કિંમતોમાં વધારો કરીને સરકારી કફરો ભરવા માંગે છે.

PAKમાં ખાદ્યપદાર્થોનો ભાવ સતત વધી રહ્યો છે નોંધપાત્ર વાત એ છે કે, Pakistanમાં સોનાની કિંમત એક લાખ રૂપિયા તોલો પહોંચી છે. ચિકનનો ભાવ પ્રતિ કિલો 500 રૂપિયાને પાર કરી ગયો છે અને ખાંડનો ભાવ પ્રતિ કિલો 100 રૂપિયાને પાર કરી ગયો છે. બીજી તરફ ઈંડાની કિંમત 30 રૂપિયા થઈ ગઈ છે. આતંકીઓનું સ્વર્ગ ગણાતા પાકિસ્તાનમાં અન્નના ભાવ સતત વધી રહ્યા છે. દેશમાં મોટાપાયે બેરોજગારી ફેલાય છે અને ત્યારબાદ ફુગાવો સતત સામાન્ય લોકોની કમર તોડી રહ્યો છે. તે જ સમયે ઈમરાન ખાન તેને રોકવા માટે કોઈ મોટો નિર્ણય લઈ શકશે નહીં તેની પર સૌની નજર છે.

આ પણ વાંચો: અશ્વિનને T20 અને વન ડેથી બહાર રાખવાને લઈને પૂછાતા સવાલોથી આપ્યો કંઈક આમ જવાબ

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">