અમેરિકામાં 5G આવ્યા બાદ ફ્લાઇટ્સ કેમ થઇ રહી છે રદ, શું છે કારણ ?

અમેરિકામાં 5G સેવા શરૂ થવાની સીધી અસર એરલાઇન્સ પર પડી રહી છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં પહોંચતી અમીરાત અને જાપાન એરલાઇન્સ સહિત ઘણા દેશોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. જાણો સમગ્ર મામલો.

અમેરિકામાં 5G આવ્યા બાદ ફ્લાઇટ્સ કેમ થઇ રહી છે રદ, શું છે કારણ ?
flights being canceled in America after the arrival of 5G
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 8:18 PM

અમેરિકામાં (United States) 5G સેવા શરૂ થવાની સીધી અસર એરલાઇન્સ પર પડી રહી છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં પહોંચતી અમીરાત અને જાપાન એરલાઇન્સ (Japan Airlines) સહિત ઘણા દેશોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. અમેરીકાએ આ સેવાને ટાંકીને ઘણી ફ્લાઇટ્સ રદ કરી છે અથવા ફરીથી શેડ્યૂલ કરી છે. યુનાઈટેડ એરલાઈન્સનું કહેવું છે કે, યુએસ સરકારે 5જી શરૂ કરી છે અને તેની અસર એરલાઈન્સ પર પડશે.

અમેરિકન ટેલકોસ AT&T અને Verizon એ 19 જાન્યુઆરીના રોજ યુએસના ઘણા ભાગોમાં 5G C-બેન્ડ ટાવર સક્રિય કરવાનું શરૂ કર્યું.

યુ.એસ.માં, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ ચેતવણી આપી છે કે 5G ટેક્નોલોજીની અસર એરક્રાફ્ટમાં વપરાતા ઉપકરણો જેમ કે અલ્ટીમીટર પર પડી શકે છે. ઓલ્ટિમીટર એ જણાવવામાં મદદ કરે છે કે પ્લેન જમીન પરથી કેટલી ઊંચાઈએ પડી રહ્યું છે. અલ્ટિમીટર 4.2-4.4 GHz ની રેન્જમાં સંચાલિત થાય છે. ચિંતાની વાત એ છે કે તેની આવર્તન પણ આની ખૂબ નજીક છે. યુનાઈટેડ એરલાઈન્સે પહેલાથી જ ચેતવણી આપી હતી કે 5જી સેવા 4 ટકા ફ્લાઈટ્સને અસર કરશે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

એરલાઇન્સે પહેલેથી જ કહ્યું છે કે અમેરિકામાં 5G સેવા શરૂ થવાને કારણે તેની સીધી અસર વિમાનના આગમન પર પડી શકે છે. 5G ટેક્નોલોજી એરલાઇન્સના કામમાં દખલ કરી શકે છે. રનવે પર 5G ટેક્નોલોજીની એન્ટ્રી ન હોવી જોઈએ. કંપનીઓએ એવી આશંકા પણ વ્યક્ત કરી છે કે 5G સેવા એરક્રાફ્ટના એન્જિન અને બ્રેકિંગ સિસ્ટમને લેન્ડિંગ મોડમાં જતા અટકાવી શકે છે. આવી સ્થિતિમાં વિમાનોને લેન્ડ કરવામાં મુશ્કેલી આવી શકે છે.

અહેવાલ મુજબ, 5જી સેવા તમામ ફ્લાઇટ્સને અસર નહીં કરે. તેનાથી બોઇંગ-777 અને બોઇંગ-747-8 એરક્રાફ્ટને અસર થશે. અમીરાત, જાપાન એરલાઈન્સ, ઓન નિપ્પોન એરવે (ANA) એ એરક્રાફ્ટના સમાન મોડલનો સમાવેશ કરે છે, તેથી તેમને ફ્લાઈટ્સ રદ કરવી પડી છે. આ સિવાય એરક્રાફ્ટના કેટલાક મોડલને ઓપરેટ કરવાની પરવાનગી આપવામાં આવી છે. તેમાં બોઇંગ (717, 737, 747, 757, 767), MD-10/-11 અને એરબસ (A300, A310, A319, A320, A321, A330, A340, A350, A380)નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો –

શ્રીલંકાની અર્થવ્યવસ્થાની હાલત કફોડી, મોંઘવારી ઓલ ટાઈમ હાઈ પર, માત્ર 2 મહીનાના ઈમ્પોર્ટનું બાકી છે રીઝર્વ

આ પણ વાંચો –

UN મહાસચિવે કાશ્મીર મુદ્દાના શાંતિપૂર્ણ ઉકેલની કરી વાત, ભારતે ત્રીજા પક્ષની મધ્યસ્થીનો કર્યો અસ્વીકાર, કહ્યું PAK સાથે જ કરશે ચર્ચા

આ પણ વાંચો –

બેલ્જિયમના સરકારી કર્મચારીઓને હવે કામના કલાકો પછી બોસની અવગણના કરવાનો અધિકાર

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">