WHOએ કોરોનાના દર્દીઓ માટે આ દવાઓ પર લગાવી રોક, કહી આ વાત

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના સંક્રમિત દર્દીઓને મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન, એચઆઈવીની દવા લોપિનવીર અને રિટોનવીરના કોમ્બિનેશનના ડોઝ આપવા પર રોક લગાવી દીધી છે. WHOનું કહેવું છે કે આ દવાથી મૃત્યુદરમાં ઘટાડો નથી થઈ રહ્યો. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ છે […]

WHOએ કોરોનાના દર્દીઓ માટે આ દવાઓ પર લગાવી રોક, કહી આ વાત
Follow Us:
| Updated on: Sep 25, 2020 | 6:53 PM

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના સંક્રમિત દર્દીઓને મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન, એચઆઈવીની દવા લોપિનવીર અને રિટોનવીરના કોમ્બિનેશનના ડોઝ આપવા પર રોક લગાવી દીધી છે. WHOનું કહેવું છે કે આ દવાથી મૃત્યુદરમાં ઘટાડો નથી થઈ રહ્યો.

World still amidst '1st wave' of coronavirus outbreak, WHO warns Corona ne lai WHO ni cokavnari chetavni case ma moto uchado aavse

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એક અહેવાલ મુજબ WHOએ શનિવારે કહ્યુ કે દવાના ટેસ્ટિંગ પર નજર રાખનારી આંતરરાષ્ટ્રીય સંસ્થાની ભલામણ પર આ દવાઓના ઉપયોગ પર રોક લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા અમેરિકાની નેશનલ ઈન્સ્ટીયૂટ ઓફ હેલ્થે કોરોના દર્દીઓની સારવાર માટે મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીનની પ્રભાવશીલતાના એસેસમેન્ટ કરવા માટે ચાલી રહેલી ક્લીનિકલ ટ્રાયલ પર રોક લગાવી દીધી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અમેરિકાની નેશનલ ઈન્સ્ટીયૂટ ઓફ હેલ્થ તરફથી આપેલા નિવેદન મુજબ હોસ્પિટલમાં દાખલ કોરોના વાઈરસના દર્દીઓ માટે આ દવા ખુબ ફાયદામંદ નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">