Coronaની આ મુશ્કેલ પરિસ્થિતિમાં કયા દેશે કરી ભારતની કેટલી મદદ ? જાણો ભારતનાં વિદેશ સંબંધો વિશે

Corona: દેશમાં દરરોજ કોરોનાના 3 થી 4 લાખ નવા કેસ સામે આવી રહ્યા છે સાથે જ મોતનો આંકડો પણ બે લાખને પાર કરી ગયો છે. ભારતમાં ઉભી થયેલી આ પરિસ્થિતીની નોંધ દુનિયાભરના દેશોએ લીધી છે અને ભારતને આ મહામારી સામે લડવા માટે મદદ પણ કરી રહ્યા છે.

Coronaની આ મુશ્કેલ પરિસ્થિતિમાં કયા દેશે કરી ભારતની કેટલી મદદ ? જાણો ભારતનાં વિદેશ સંબંધો વિશે
ફાઇલ ફોટો
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 01, 2021 | 2:11 PM

ભારતમાં કોરોના (Corona)ની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે. સમગ્ર દેશમાં કોરોનાના વધતા જતાં કેસને કારણે હેલ્થ કેર સિસ્ટમ સામે પડકાર ઉભા થઇ રહ્યા છે. હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન(Oxygene)ની અછત વર્તાઇ રહી છે ત્યારે સરકાર અને કંપની મેડિકલ ઓક્સિજન તેમજ દવાઓનુ પ્રોડક્શન વધારવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. દેશમાં દરરોજ કોરોનાના 3 થી 4 લાખ નવા કેસ સામે આવી રહ્યા છે સાથે જ મોતનો આંકડો પણ બે લાખને પાર કરી ગયો છે. ભારતમાં ઉભી થયેલી આ પરિસ્થિતીની નોંધ દુનિયાભરના દેશોએ લીધી છે અને ભારતને આ મહામારી સામે લડવા માટે મદદ પણ કરી રહ્યા છે.

વિશ્વના અલગ અલગ દેશો પાસેથી ભારતને મળી રહેલી મદદ

સિંગાપુર – 7,511 ઓક્સિજન કોન્સનટ્રેટર્સ, 516 બાયપેપ, અને 256 ઓક્સિજન સિલિન્ડર આવી પહોંચ્યા છે અથવા તો ભારત આવવા માટે રસ્તામાં છે. વધારે 8 ક્રાયોજનિક ટેન્ક રસ્તામાં છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

યૂકે – 495 ઓક્સિજન કોન્સનટ્રેટર્સ , 120 નોન-ઇન્વેસિવ વેન્ટીલેટર્સ અને 20 મેન્યુઅલ વેન્ટીલેટર્સ આ અઠવાડિયે ભારત મોકલવામાં આવશે. આમાંથી 100 વેન્ટીલેટર્સ અને 95 ઓક્સિજન કોન્સનટ્રેટર્સ 27 એપ્રિલ 2021ના રોજ ભારત આવી પહોંચ્યા છે.

ફ્રાંસ – ફેઝ-1 -8 લાર્જ ઓક્સિજન જનરેશન પ્લાંટ્સ જેને ઝડપથી ઇનસ્ટોલ કરી શકાય -લિકવિડ ઓક્સિજન – 28 રેસ્પિરેટર્સ અને તેના કનઝ્યુમેબ્લસ 200 ઇલેક્ટ્રીક સિરિંજ પુશર્સ

ફેઝ-2 5 લિક્વીડ ઓક્સિજન કન્ટેનર્સ

જર્મની – મોબાઇલ ઓક્સિજન પ્રોડક્શન પ્લાંટ -120 વેન્ટીલેટર્સ -આર્મ્ડ ફોર્સ મેડિકલ સર્વિસ 23 મોબાઇલ ઓક્સિજન જનરેશન પ્લાંટ ઇમ્પોર્ટ કરી રહી છે.

રશિયા – 20 ઓક્સીજન કોન્સનટ્રેટર્સ જે 15 લિટર ઓક્સિજન પ્રતિ મિનિટ જનરેટ કરે છે. 75 લંગ વેન્ટીલેશન ઉપકરણ 150 બેડસાઇડ મોનિટર

યુએઇ – IAF- C-17 એ 18 ક્રાયોજનિક ઓક્સિજન કન્ટેનર્સ એરલિફ્ટ કર્યા છે. 157 વેન્ટીલેટર્સ 480 બાયપેપ અને અન્ય મેડિકલ સ્પલાઇ 29 એપ્રિલે આવી પહોંચ્યો છે.

યુએસએ – -શરુઆતની 1100 સિલિન્ડરની ડિલિવરી તેમ જ રહેશે અને તેને લોકલ સપ્લાઇ સેન્ટર પર રિફિલ પણ કરાવી શકાશે. -1700 ઓક્સીજન કોન્સનટ્રેટર્સ – ઓક્સિજન જનરેશન યૂનિટ મલ્ટીપલ લાર્જ સ્કેલ યૂનિટ 20 પેશન્ટ સુધી સપોર્ટ કરી શકશે. યૂએસએ Astra Zenecaનો મેન્યુફેક્ચરિંગ સપ્લાઇ ભારતને આપશે જેનાથી કોવિડ-19 વેક્સીનના 20 મિલિયન ડોઝ બનાવી શકાશે. 1 મિલિયન રેપિડ ડાયગનોસ્ટિક ટેસ્ટ જે વ્હાઇટ હાઉસમાં વપરાયા હતા. 15 મિનિટમાં રિઝલ્ટ આપશે અને કમ્યુનિટી સ્પ્રેડને રોકશે. 20,000 એન્ટીવાયરલ ડ્રગ રેમડિસિવર હોસ્પિટલમાં દાખલ દર્દીઓના ઇલાજ માટે – USAID ખૂબ ઝડપથી 1,000 મેડિકલ ઓક્સિજન કોન્સનટ્રેટર્સ આપશે.

આયર્લેન્ડ – 700 ઓક્સિજન કોન્સનટ્રેટર્સ

ઓસ્ટ્રેલિયા – 500 વેન્ટિલેટર્સ

સાઉદી અરેબિયા – 800 MT લિક્વિડ ઓક્સિજન સમુદ્ર મારફતે પહોંચશે

હોંગકોંગ – 800 ઓક્સિજન કોન્સનટ્રેટર્સ

થાઇલેન્ડ – 4 ક્રાયોજનિક ઓક્સિજન ટેન્ક

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">