ના હોય ! બિલાડીને રોડ ક્રોસ કરાવવા માટે આ પોલીસકર્મીએ રોક્યો ટ્રાફિક, ક્યુટ વીડિયો ઈન્ટરનેટ પર થયો વાયરલ

આજકાલ સોશિયલ મીડિયા પર એક પોલીસકર્મીનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ પોલીસકર્મી જે રીતે બિલાડી માટે ટ્રાફિક રોકે છે, તે જોઈને તમને પણ નવાઈ લાગશે.

ના હોય ! બિલાડીને રોડ ક્રોસ કરાવવા માટે આ પોલીસકર્મીએ રોક્યો ટ્રાફિક, ક્યુટ વીડિયો ઈન્ટરનેટ પર થયો વાયરલ
Cute video goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 1:26 PM

Viral Video : શું તમે ક્યારેય કોઈ પોલીસકર્મીને પાલતુ પ્રાણી માટે ટ્રાફિક રોકતા જોયા છે ? તમને સાંભળીને ખૂબ જ અજીબ લાગતું હશે કે પરંતુ આવો જ એક વીડિયો હાલ સામે આવ્યો છે. આ ક્યુટ વીડિયોમાં (Cute Video) જે રીતે પોલીસકર્મી બિલાડીની(Cat) મદદ કરી રહ્યો છે,તે જોઈને યુઝર્સ(Users)  પણ દંગ રહી ગયા છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે, સાથે જ પોલીસકર્મીની પણ પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે.

તમે બધા જાણતા જ હશો કે ક્યારેક માર્ગ અકસ્માતમાં તો ક્યારેક રેલવે ટ્રેક(Railway Track)  પર દરરોજ અનેક પ્રાણીઓએ જીવ ગુમાવવો પડે છે. માણસને જેટલી પીડા થાય છે, એટલી જ પીડા પ્રાણીને પણ થાય છે. આવી સ્થિતિમાં પ્રાણીઓ અને મનુષ્ય વચ્ચે શા માટે ? આ ભેદભાવ એક પોલીસકર્મીએ દુર કર્યો છે.વીડિયોમાં જોઈ શકાય છે કે, બિલાડીને રસ્તો ઓળંગવા માટે પોલીસકર્મી વાહનોને રોકી દે છે,જેને કારણે બિલાડી શાંતિથી ત્યાંથી પસાર થતી જોવા મળે છે. આ ક્યુટ વીડિયો હાલ દરેકના દિલ જીતી રહ્યો છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

જુઓ વીડિયો

યુઝર્સ પોલીસકર્મીની પ્રશંસા કરી

મળતી માહિતી મુજબ આ વીડિયો ઈન્ડોનેશિયાનો છે.આ ક્યુટ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એકાઉન્ટ પર Ramblings એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેનિફર રોકવુડની કેટલીક લાઈનો શેર કરતા યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘તમે ક્યારેય જાણતા નથી કે તમે અન્ય લોકોના જીવનમાં શું પ્રકાશ પાડી શકો છો, આ તેનું સુંદર ઉદાહરણ છે.’ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ અને કોમેન્ટ્સ મળી ચુકી છે.

આ વીડિયો યુઝર્સ એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, ‘આ વીડિયો ખરેખર ખૂબ જ ક્યૂટ છે, આજના સમયમાં આવા લોકો પણ ભાગ્યે જ જોવા મળે છે’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘બિલાડી પણ ઘણી હોશિયાર નીકળી, તે જાણે છે કે પોલીસકર્મીની સૂચનાઓનું પાલન કેવી રીતે કરવું’ આ સિવાય અન્ય યુઝર્સ પણ પોલીસકર્મીની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Viral Video: ભોજપુરી ગીત લોલીપોપ લગેલુ પર દાદીએ લગાવ્યા ઠુમકા, રમુજી વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

આ પણ વાંચો: ગજબ હો બાકી ! આ છે દુનિયાનો અનોખો ધોધ, જ્યાંથી દર સેકન્ડે નીકળે છે 300 લીટર પાણી

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">