Dear Moon: મફતમાં કરવી છે ચંદ્રની યાત્રા? તો જાણી લો જાપાની અરબપતિ યુસાકૂ મેજાવાની આ શરત

ચંદ્રની આ સફર પર જવા માટે યસાકુને કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં. આ મિશનનું નામ ડિયરમૂન રાખવામાં આવ્યું છે અને 2023 માં ઉડાન ભરે તેવી સંભાવના છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Mar 03, 2021 | 3:52 PM

Dear Moon: જાપાનના અરબપતિ યુસાકુ મેજાવાએ એલોન મસ્કની સ્પેસએક્સ ફ્લાઇટ દ્વારા ચંદ્રની વિશેષ યાત્રામાં સામાન્ય લોકોને તેની સાથે જોડાવા હાકલ કરી છે. યુસાકુએ આ સફરમાં 8 સામાન્ય લોકોને પોતાની સાથે લેવાની ઓફર કરી છે.

તેમણે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે, ‘હું ઇચ્છું છું કે તમામ પ્રકારના બેકગ્રાઉન્ડના લોકો આ ટ્રીપનો ભાગ બને.’ યુસુકુએ એક લિંક પણ શેર કરી, જેના પર આ સફર માટેની અરજી વિશેની તમામ માહિતી આપવામાં આવી છે. યુસુકુએ કહ્યું છે કે તેઓ બધા લોકોની ચંદ્ર યાત્રા માટે તે પોતે ચૂકવણી કરશે. આનો અર્થ એ છે કે ચંદ્રની આ સફર પર જવા માટે યસાકુને કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં.
આ મિશનનું નામ ડિયરમૂન રાખવામાં આવ્યું છે અને 2023 માં ઉડાન ભરે તેવી સંભાવના છે. યુસુકુએ જણાવ્યું હતું કે, ‘યાત્રા કરવા ઇચ્છુક લોકોએ બે શરતો પૂરી કરવી પડશે. તેઓ જે પણ કાર્યમાં છે, તે એવી રીતે આગળ લઈ જાવું પડશે કે જે સમાજ અને અન્ય લોકોને મદદ કરી શકે. તે જ સમયે, તેઓએ અન્ય ક્રૂ મેમ્બર્સને પણ ટેકો આપવો પડશે જે સમાન આકાંક્ષાઓ ધરાવે છે.

વળી, યુસાકુએ એ પણ માહિતી આપી હતી કે તેણે આ સફર માટેની બધી સીટ બુક કરી લીધી છે અને તે તેના માટે આ યાત્રા ખાનગી યાત્રા જેવી હશે. યુસાકુ ફેશનના ક્ષેત્રમાં એક જાણીતું નામ છે. તેમણે અગાઉ જણાવ્યું હતું કે તેમણે પ્રવાસ માટે ‘કલાકારો’ ને આમંત્રણ આપવાનું વિચાર્યું હતું, પરંતુ નવા પ્રોજેક્ટથી દુનિયાભરના લોકોને ટ્રીપમાં જોડાવાની તક આપી રહ્યા છે. તેણે કહ્યું, “જો તમે તમારી જાતને એક કલાકાર તરીકે જોશો તો તમે પણ એક કલાકાર જ છો.”

નોંધનીય છે કે યુસોકુ મેજાવાને એલોન મસ્કની માલિકીની કંપની સ્પેસએક્સ દ્વારા 2018માં ચંદ્રની આસપાસ ભ્રમણ કરનારી પ્રથમ ખાનગી મુસાફર તરીકે નામ આપવામાં આવ્યું હતું.

જો કે, મેજાવા અંતરિક્ષમાં જવા માટે યાત્રીઓની ટિકિટની કેટલી રકમ પોતે ભોગવશે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. એલન મસ્કે ચોક્કસપણે કહ્યું છે કે આ ઘણી મોટી રકમ છે. તમને જણાવી દઈએ કે 1972 પછી આ પહેલીવાર છે જ્યારે 2023 માં મનુષ્ય ચંદ્ર પર જશે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">