વિશ્વમાં કોરોનાના પોઝિટીવ કેસની સંખ્યા 12 લાખને પાર, 64,727 લોકોના મોત

સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીના ભરડામાં આવી ગયું છે. સૌ કોઈ એક જ અરજ કરી રહ્યું છે કે જલ્દીથી જલ્દી કોરોના વાઈરસનો ખાત્મો થાય. પરંતુ વિશ્વમાં કોરોનાના પોઝિટિવ કેસ અને મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. વિશ્વના કુલ 199 દેશો કોરોનાના ભરડામાં આવી ચૂક્યા છે. Web Stories View more શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે […]

વિશ્વમાં કોરોનાના પોઝિટીવ કેસની સંખ્યા 12 લાખને પાર, 64,727 લોકોના મોત
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 4:04 PM

સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીના ભરડામાં આવી ગયું છે. સૌ કોઈ એક જ અરજ કરી રહ્યું છે કે જલ્દીથી જલ્દી કોરોના વાઈરસનો ખાત્મો થાય. પરંતુ વિશ્વમાં કોરોનાના પોઝિટિવ કેસ અને મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. વિશ્વના કુલ 199 દેશો કોરોનાના ભરડામાં આવી ચૂક્યા છે.

Coronavirus: Positive cases in Pune climb to 16 - India News

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વિશ્વમાં કુલ 64,727 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા 12,01,964 થઈ ગઈ છે. વિશ્વમાં સૌથી ખરાબ સ્થિતિ જે દેશોની છે તેમાં ઈટાલી, અમેરિકા, સ્પેન, ફ્રાન્સ અને ઈરાનની છે. જ્યાં હજારો લોકો કોરોનાનો શિકાર બની ગયા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

હાલમાં પણ આ દેશોમાં પોઝિટિવ કેસ અને મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. જેની સામે સાજા થવાની સંખ્યા ખૂબ ઓછી છે. વિશ્વમાં 12,01,964 પોઝિટિવ કેસની સામે અત્યાર સુધી કુલ 2,46,638 લોકો જ સાજા થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: ગુજરાતમાં કુલ કોરોના વાઈરસના 106 કેસ, વધુ 4 દર્દી થયા સ્વસ્થ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">