વિશ્વમાં કોરોનાના કેસની સંખ્યા વિસ્ફોટક રીતે વધી, અમેરિકામાં સૌથી વધુ કેસ નોંધાયા

વિશ્વમાં કોરોનાના કેસની સંખ્યા વિસ્ફોટક રીતે વધી રહી છે. કોરોનાના કેસની સંખ્યા 18 લાખ 50 હજારને પાર પહોંચી ગઈ છે. ત્યારે વિશ્વમાં 1 લાખ 14 હજારથી વધુનાં મોત નિપજ્યા છે. અમેરિકામાં સૌથી વધુ 5.60 લાખ કેસ નોંધાયા. જ્યારે 22 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.   Web Stories View more Axis Bank માંથી 8 લાખની […]

વિશ્વમાં કોરોનાના કેસની સંખ્યા વિસ્ફોટક રીતે વધી, અમેરિકામાં સૌથી વધુ કેસ નોંધાયા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 11:16 AM

વિશ્વમાં કોરોનાના કેસની સંખ્યા વિસ્ફોટક રીતે વધી રહી છે. કોરોનાના કેસની સંખ્યા 18 લાખ 50 હજારને પાર પહોંચી ગઈ છે. ત્યારે વિશ્વમાં 1 લાખ 14 હજારથી વધુનાં મોત નિપજ્યા છે. અમેરિકામાં સૌથી વધુ 5.60 લાખ કેસ નોંધાયા. જ્યારે 22 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

rajya ma nava corona virus na 70 case same aavya

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

યુરોપિયન દેશ સ્પેન અને ઈટાલીમાં મોતનો કોરોનાના દર્દીઓની સંખ્યા દોઢ લાખને પાર થઈ ગઈ છે. જ્યારે જર્મની અને ફ્રાંસમાં કોરોનાના 1.25 લાખથી વધુ કેસ નોંધાયા છે. ઈટાલીમાં મોતનો આંકડો 20 હજારની નજીક પહોંચી ગયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">