વર્ષ ૨૦૨૫ સુધીમાં નોકરી ક્ષેત્રે મોટા ફેરફારની સંભાવના, 9.7 કરોડ નોકરી મેળવવા માટે સતત રહેવું પડશે અપગ્રેડ નહી તો ૮.૫ કરોડ કામદારોની કુશળતા બની જશે નકામી

વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં જોબ રીસેટ સમિટ ચાલી રહી છે અને ફ્યુચર ઑફ જૉબ્સનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2025 સુધીમાં 8.5 કરોડ નોકરીઓ સમાપ્ત થઈ જશે પરંતુ તે જ સમયમાં 9.5 કરોડ નવી નોકરીની તક પણ ઉભી થશે.  કેટલીક કુશળતાઓ નકામી બનશે  જયારે કેટલીક કુશળતા ખીલવવી પડશે. વર્ષ ૨૦૨૫નું […]

વર્ષ ૨૦૨૫ સુધીમાં નોકરી ક્ષેત્રે મોટા ફેરફારની સંભાવના, 9.7 કરોડ નોકરી મેળવવા માટે સતત રહેવું પડશે અપગ્રેડ નહી તો ૮.૫ કરોડ કામદારોની કુશળતા બની જશે નકામી
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 24, 2020 | 3:12 PM
વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં જોબ રીસેટ સમિટ ચાલી રહી છે અને ફ્યુચર ઑફ જૉબ્સનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2025 સુધીમાં 8.5 કરોડ નોકરીઓ સમાપ્ત થઈ જશે પરંતુ તે જ સમયમાં 9.5 કરોડ નવી નોકરીની તક પણ ઉભી થશે.  કેટલીક કુશળતાઓ નકામી બનશે  જયારે કેટલીક કુશળતા ખીલવવી પડશે.
વર્ષ ૨૦૨૫નું અનુમાન ફ્યુચર ઑફ જૉબ્સના રિપોર્ટ 2020 ના મુજબ Covid-19ને કારણે જૉબ માર્કેટ ઝડપથી બદલાઈ ગયું છે. અનેક લોકોના જીવનમાં મોટા બદલાવ આવી રહ્યા છે . ભવિષ્યમાં ઑટોમેશન કાર્ય કરશે. ઑટોમેશન 8.5 કરોડ નોકરીઓ છીનવશે. દુનિયાના 15 ઇન્ડસ્ટ્રી અને  26 ઇકોનૉમીમાં માનવની સ્પર્ધામાં  મશીન કામ કરે છે. રોબોટ ક્રાંતિ 9.7 કરોડ નવી જૉબ્સ લાવશે. આ સ્થિતિમાં નબળા વર્ગને સહાયની જરૂર પડશે.
કોરોનના કારણે આ મોટા ફેરફાર દેખાયા –  રિમોટ વર્કિંગ – કાર્યનું ડિજિટાઇઝેશન –  ઑટોમેશન ભારતની સ્થિતિ શું હશે? ભારતના 49.2 ટકા કામદારો પાસે ડિજિટલ સ્કિલ છે. ભારતની 58 ટકા કંપનીઓ ઑટોમેશનમાં વધારો કરશે. દેશનું વર્કફોર્સ 58.83 કરોડ છે જે માંથી 55.5 ટકા લોકો આ કામમાં સામેલ છે. આગળ 74 ટકા રોજગાર પર જોખમમાં છે. દેશમાં શિક્ષાનું વ્યવસાય કનેક્શન સ્તર 37.2 ટકા છે ત્યારે વ્યવસાયને લગતી સ્કિલ્સની સપ્લાય 42.3 ટકા પર છે. ભારતમાં અનેકલોકો રાતોરાત બેરોજગાર બન્યા કોરોનના કારણે ઘણા લોકો રાતોરાત બેરોજગાર બન્યા છે. મુંબઈના ૫ હજાર ડબ્બાવાળા આર્મીનું નેટવર્ક ચિંતાતુર બન્યું છે તો એક ખાનગી સંસ્થાની ઓફિસમાં કામ કરતા અને ઇવેન્ટ બેઝ કામ કરતા અનેક લોકો પાસે એક વર્ષથી કોઈ કામ નથી. આ લોકો પાસે નાનામોટા રોજગાર સિવાય હાલના સમયમાં કોઈ વિકલ્પ નથી.
ઉજ્જવળ બનેલી તક  જોખમમાં મુકાયેલ કામ
AI અને મશીન લર્નિંગ નિષ્ણાતો એડમિનિસ્ટ્રેટિવ અને એગ્ઝિક્યૂટિવ સેક્રેટરી
ડેટા એનાલિસ્ટ અને સાઇન્ટિસ્ટ જનરલ અને ઑપરેશન્સ મેનેજર
 ઇન્ફોર્મેશન સિક્યોરિટી એનાલિસ્ટ એસેમ્બલી અને ફેક્ટરી કામદારો
ઇન્ટરનેટ ઑફ થિંગ્સ સ્પેશલિસ્ટ અકાઉન્ટિંગ, પુસ્તક સાચવણી , રંગ
 વિના ડાટા સ્પેશલિસ્ટ ડેટા એન્ટ્રી ક્લાર્ક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">