હવે ચીનની દાદાગીરી નહીં ચાલે, એશિયામાં અમેરિકી સેના થશે તૈનાત
ભારત-ચીનના તણાવગ્રસ્ત માહોલ વચ્ચે અમેરિકા એશિયામાં સૈન્યની તૈનાતી વધારશે. જેનું ભારતે પણ સમર્થન કર્યુ છે. એશિયામાં ચીનની વધતી દાદાગીરી પર અંકુશ લાવવા અમેરિકાનો વ્યૂહાત્મક નિર્ણય છે. અમેરિકા યુરોપમાં પોતાની સેના ઘટાડશે અને એશિયામાં તૈનાત કરશે. અમેરિકાના વિદેશ સચિવ માઈક પોમ્પિયોએ ભારત સાથે તણાવ વધારવા માટે ચીનની આલોચના કરી હતી. Web Stories View more SBI પાસેથી […]
ભારત-ચીનના તણાવગ્રસ્ત માહોલ વચ્ચે અમેરિકા એશિયામાં સૈન્યની તૈનાતી વધારશે. જેનું ભારતે પણ સમર્થન કર્યુ છે. એશિયામાં ચીનની વધતી દાદાગીરી પર અંકુશ લાવવા અમેરિકાનો વ્યૂહાત્મક નિર્ણય છે. અમેરિકા યુરોપમાં પોતાની સેના ઘટાડશે અને એશિયામાં તૈનાત કરશે. અમેરિકાના વિદેશ સચિવ માઈક પોમ્પિયોએ ભારત સાથે તણાવ વધારવા માટે ચીનની આલોચના કરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો