ગજબ કરી હો બાકી! અમેરિકાના રાષ્ટ્રપતિની જીભ લપસી, મહિલા મેયરને કહી દીધા ‘મિસ્ટર મેયર’

Joe Biden Speech: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. તેમણે ફરી એક વખત તેમના ભાષણ દરમિયાન ભૂલ કરી છે. તેમણે આ ભાષણ ઈલિનોઈસમાં આપ્યું હતું.

ગજબ કરી હો બાકી! અમેરિકાના રાષ્ટ્રપતિની જીભ લપસી, મહિલા મેયરને કહી દીધા 'મિસ્ટર મેયર'
joe biden(file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 11:07 PM

Joe Biden Speech Mistakes: સામાન્ય માણસ ભૂલ કરે તે તો સમજી શકાય છે. પરંતુ અમેરિકાના રાષ્ટ્ર્પતિ જો બાઈડને (joe Biden) ભાષણ દરમિયાન ભૂલ કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનનું તાજેતરના ભાષણની ચર્ચા થઈ રહી છે.

 

અમેરિકી રાષ્ટ્રપતિ આ ભાષણ દરમિયાન ભૂલ કરતા જોવા મળ્યા હતા. તેમણે ઈલિનોઈસ રાજ્યમાં આપેલા ભાષણમાં વેક્સિન પર બોલતી વખતે શિકાગોની મહિલા મેયર લૌરી લાઈટફૂટને ‘મિસ્ટર મેયર’ તરીકે સંબોધી હતી. બાઈડને ખાનગી કંપનીઓ માટે તાજેતરમાં જાહેર કરાયેલા રસી ઓર્ડરને પ્રોત્સાહન આપવા માટે ગુરુવારે શિકાગો પહોંચ્યા હતા.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

સરકારના આ આદેશ અનુસાર કંપનીમાં કામ કરતા લોકોને કોરોનાની રસી લેવી પડશે અથવા નિયમિત કોવિડ ટેસ્ટ કરાવવો પડશે. ભાષણ આપતી વખતે બાઈડને રસી સંબંધિત સરકારના આ આદેશનું પુનરાવર્તન કર્યું. તેમણે તે કંપનીની મેન્યુફેક્ચરિંગ સાઈટ પર ભાષણ આપ્યું હતું. જેણે રસીના આ નિયમનો પહેલા જ અમલ કરી દીધો છે. કંપનીના માલિક ડેમોક્રેટિક પાર્ટીના મોટા ડોનર પણ છે.

શિકાગોની મહિલા મેયર લૌરી લાઈટવુડે બાઈડનના ભાષણ પહેલા ભાષણ આપ્યું હતું. તેમનો આભાર માનતા રાષ્ટ્રપતિએ ભૂલથી ‘મિસ્ટર મેયર’ કહ્યું હતું. લોકો આ ભૂલને લગભગ અવગણી રહ્યા હતા કે બાઈડને બીજી ભૂલ કરી દીધી હતી. આ વખતે તેણે ઈલિયોનિસ સ્ટેટ સેનેટના પ્રમુખને લઈને ભૂલ કરી હતી. બાઈડને કહ્યું હતું કે ‘ધ ઓહિયો પેન્સિલવેનિયા, હું પેન્સિલવેનિયા છું, ઈલિનોઇસ પ્રમુખ જ્હોન હાર્મોન.’ આખરે બાઈડને અધ્યક્ષનું નામ બરાબર રીતે લીધું હતું.

ફોન અને ટેલિવિઝન વચ્ચે મૂંઝવણ

આ પછી તેણે બીજું કોઈ નામ લેતી વખતે તોફાન મચાવ્યું હતું. બાઈડને કહ્યું, ‘રોબર્ટ રાઈટર, રી, રીડર, રીઈટર, રાઈટર.’ પછી તેણે ગડબડ કરી હતી. આ બાદ કહ્યું હતું કે તે ગઈ રાત્રે ફોનનો ઉપયોગ કરી રહ્યા હતા અથવા ટેલિવિઝન પર લોકોને સંબોધતા હતા. બાઈડને કહ્યું, ‘તે ગઈ કાલે રાત્રે ટેલિવિઝન પર હતા. હું ફોન પર કોઈની સાથે વાત કરતો હતો’

તે અડધા કલાકના ભાષણ દરમિયાન રસી પર બોલતા રહ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે જે લોકોએ રસી નથી લીધી તેઓ અમેરિકન અર્થતંત્રને જોખમમાં મૂકી રહ્યા છે અને તેમના કારણે હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ રહી છે. આ બંને દાવાઓ માટે બાઈડનની ભારે ટીકા પણ થઈ હતી.

આ પણ વાંચો : H-1B Visa: ભારતીયોને મળશે મોટી રાહત, H-1B Visaને લઈને બાઈડન ભરવા જઈ રહ્યા છે મોટું પગલું

આ પણ વાંચો :Denmark : ડેનમાર્કના PM મેટે ફ્રેડરિકસેને કહ્યું – પીએમ નરેન્દ્ર મોદી સમગ્ર વિશ્વ માટે પ્રેરણા છે

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">