અમેરિકામાં પોઝિટીવ કેસનો આંકડો 6.44 લાખ, ન્યૂયોર્કમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ

અમેરિકામાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે. અહીં દરરોજ 2 હજારથી વધુ લોકો મોતને ભેટી રહ્યા છે. પોઝિટિવ કેસ અને મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. એક જ દિવસમાં 30,200થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.   Web Stories View more ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો […]

અમેરિકામાં પોઝિટીવ કેસનો આંકડો 6.44 લાખ, ન્યૂયોર્કમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 10:25 AM

અમેરિકામાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે. અહીં દરરોજ 2 હજારથી વધુ લોકો મોતને ભેટી રહ્યા છે. પોઝિટિવ કેસ અને મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. એક જ દિવસમાં 30,200થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ સાથે જ પોઝિટિવ કેસનો આંકડો 6,44,000ને પાર કરી ગયો છે અને મોતનો આંકડો 28,525થી વધુ થઈ ગયો છે. અમેરિકામાં સૌથી વધુ ખરાબ સ્થિતિ ન્યૂયોર્કની છે. જ્યાં 2,14,600થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 11,585થી વધુનાં મોત થઈ ચૂક્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: કોરોના: કેન્દ્ર સરકારે 170 જિલ્લા હોટસ્પોટ જાહેર કર્યા, ગુજરાતના 5 જિલ્લા સામેલ

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">