ગ્રીન કાર્ડ જોઈએ છે તો ભારતીયોએ હવે આપવી પડશે આ જાણકારી, અમેરિકાએ બદલ્યા નિયમ

અમેરિકાની નાગરિકતા માટે હવે લોકોને સોશિયલ મીડિયા એકાઉન્ટસની જાણકારી આપવી પડશે. US ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS)એ હવે અલગ અલગ ફોર્મ્સમાં આ જાણકારી માગી છે. ગ્રીન કાર્ડ માટે પણ સોશિયલ મીડિયા પ્રોફાઈલ્સની ઈન્ફોર્મેશન આપવી જરૂરી કરવામાં આવી છે.   Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી […]

ગ્રીન કાર્ડ જોઈએ છે તો ભારતીયોએ હવે આપવી પડશે આ જાણકારી, અમેરિકાએ બદલ્યા નિયમ
Follow Us:
| Updated on: Sep 06, 2019 | 8:00 AM

અમેરિકાની નાગરિકતા માટે હવે લોકોને સોશિયલ મીડિયા એકાઉન્ટસની જાણકારી આપવી પડશે. US ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS)એ હવે અલગ અલગ ફોર્મ્સમાં આ જાણકારી માગી છે. ગ્રીન કાર્ડ માટે પણ સોશિયલ મીડિયા પ્રોફાઈલ્સની ઈન્ફોર્મેશન આપવી જરૂરી કરવામાં આવી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

ભારતથી અમેરિકા જતા લોકોને D-160 અને D-260 નામના 2 ઓનલાઈન ફોર્મ ભરાવવામાં આવે છે. હવે તેમાં ડ્રોપ ડાઉન મેન્યૂ એડ કરવામાં આવ્યું છે. ઉમેદવારને છેલ્લા 5 વર્ષ દરમિયાન ઉપયોગ કરેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જાણકારી આપવી પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમેરિકી વીઝા અને ત્યાંની નાગરિકતા મેળવનારા ભારતીયોની સંખ્યા સતત વધી રહી છે. 30 સપ્ટેમ્બર 2017ના નાણાકીય વર્ષમાં 60 હજારથી વધારે ભારતીયોએ ગ્રીન કાર્ડ મેળવી લીધુ છે. તે દરમિયાન લગભગ 50 હજાર લોકોએ અમેરિકાની નાગરિકતા મેળવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અમેરિકા ઈમિગ્રેશન અધિકારીઓને હવે તે વાતની પરવાનગી મળી ગઈ છે કે તે ગ્રીન કાર્ડ, નાગરિકતા, વર્ક વીઝા વગેરે માટે એપ્લાઈ કરતા લોકોની સોશિયલ મીડિયા પ્રોફાઈલ્સ ચેક કરવા માટે ફેક એકાઉન્ટ બનાવી શકે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">