ઈરાકના ‘સલામત’ ગ્રીન ઝોન પર ફરી એકવાર મોટો હુમલો, બે રોકેટ છોડવામાં આવ્યા, આ વિસ્તારમાં છે યુએસ એમ્બેસી

ઇરાક (Iraq)ના ગ્રીન ઝોનને ટાર્ગેટ બનાવવું એ પણ મહત્વનું છે કારણ કે, યુએસ એમ્બેસી (US Embassy) સહિત તમામ સરકારી ઇમારતો (Government Building) અહીં આવેલી છે.

ઈરાકના 'સલામત' ગ્રીન ઝોન પર ફરી એકવાર મોટો હુમલો, બે રોકેટ છોડવામાં આવ્યા, આ વિસ્તારમાં છે યુએસ એમ્બેસી
Two Rockets Fired Near US Embassy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 19, 2021 | 10:57 AM

Rocket Attack: ઇરાકની રાજધાની બગદાદના સુરક્ષિત ગ્રીન ઝોનમાં બે રોકેટ છોડવામાં આવ્યા હતા. ઈરાકની સરકારી સમાચાર એજન્સીએ રવિવારે સવારે સુરક્ષા દળો(Security Forces)ને ટાંકીને આ માહિતી આપી હતી. ઇરાક (Iraq)ના ગ્રીન ઝોનને ટાર્ગેટ બનાવવું એ પણ મહત્વનું છે કારણ કે, યુએસ એમ્બેસી (US Embassy) સહિત તમામ સરકારી ઇમારતો (Government Building) અહીં આવેલી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રોકેટમાંથી એકને સી-રેમ ડિફેન્સ સિસ્ટમની મદદથી નષ્ટ કરવામાં આવ્યું છે. જ્યારે બીજું રોકેટ અન્ય વિસ્તારમાં પડતા બે કારને નુકસાન થયું હતું.

હાલમાં જાનહાનિ અંગે કોઈ માહિતી નથી. એજન્સીએ કહ્યું કે સુરક્ષા દળોએ રોકેટના પ્રક્ષેપણ સ્થળને શોધવા માટે તપાસ શરૂ કરી દીધી છે. ગ્રીન ઝોન યુએસ એમ્બેસી અને સરકારી ઇમારતો સહિત વિદેશી દૂતાવાસોનું આયોજન કરે છે. અમેરિકી અને ઈરાકી અધિકારી (Iraq officials)ઓ કહે છે કે ઈરાન સમર્થિત જૂથો દ્વારા છોડવામાં આવેલા રોકેટનું તે સતત લક્ષ્ય રહ્યું છે.

જુલાઈમાં ત્રણ રોકેટ છોડવામાં આવ્યા હતા

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

આ પહેલા જુલાઈમાં અમેરિકી દૂતાવાસ પર ત્રણ રોકેટ છોડવામાં આવ્યા હતા. સેનાએ આ હુમલાની જાણકારી આપી હતી. ઇરાક ઉપરાંત સીરિયામાં અમેરિકન ઠેકાણાઓને પણ સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ હુમલાઓ આતંકવાદી અને મિલિશિયાના લક્ષ્યો પર યુએસ હવાઈ હુમલાના પ્રતિભાવ તરીકે કરવામાં આવે છે. માર્ચમાં, ઓછામાં ઓછા 10 રોકેટ પશ્ચિમ ઇરાકના એક લશ્કરી એરપોર્ટ પર ફાયર કરવામાં આવ્યા હતા જ્યાં યુએસની આગેવાની હેઠળ ગઠબંધન દળો હાજર છે. ગઠબંધન અને ઈરાકી દળોએ આ માહિતી આપી હતી.

અગાઉ પણ રોકેટ હુમલા થઈ ચૂક્યા છે

ગઠબંધનના પ્રવક્તા કર્નલ વેન મેરોટ્ટોએ જણાવ્યું હતું કે સવારે 7.20 વાગ્યે અન્બર પ્રાંતના આઈન અલ-અસદ લશ્કરી એરપોર્ટ પર રોકેટ છોડવામાં આવ્યા હતા. ઈરાકી સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હુમલામાં કોઈ મોટું નુકસાન થયું નથી અને સુરક્ષા દળોએ મિસાઈલો માટે ઉપયોગમાં લેવાતા લોન્ચ પેડને શોધી કાઢ્યું છે. ઈરાકી સેનાના એક અધિકારીએ જણાવ્યું કે આ રોકેટ અનબરના અલ-બગદાદી વિસ્તારમાંથી મળી આવ્યા છે.

આ પણ વાંચો : UP Elections: ચૂંટણીની આચારસંહિતા લાગુ ન થાય ત્યાં સુધી PM મોદીનો પ્રવાસ યથાવત રહેશે, વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન ચાલુ રહેશે

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">