કોરોના વાઈરસ: જાપાનમાં ફસાયેલા ડાયમંડ ક્રુઝમાં ત્રીજા ભારતીયનો રિપોર્ટ પોઝિટીવ

કોરોના વાઈરસે દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. જાપાનમાં એક ક્રુઝ શીપમાં પ્રવાસ કરી રહેલાં પ્રવાસીઓને રોકી દેવાયા છે અને તેમની તપાસ કરવામાં આવી રહી છે. અંદાજે 1387 લોકો જાપાનના તટ પર લાંગરેલા આ ક્રુઝમાં છે અને તમામનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. કોરોના વાઈરસ પોતાના દેશમાં ના ફેલાઈ તે માટે જાપાને આ ક્રુઝને તટ પર […]

કોરોના વાઈરસ: જાપાનમાં ફસાયેલા ડાયમંડ ક્રુઝમાં ત્રીજા ભારતીયનો રિપોર્ટ પોઝિટીવ
ડાયમંડ ક્રુઝ
Follow Us:
| Updated on: Feb 14, 2020 | 3:41 PM

કોરોના વાઈરસે દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. જાપાનમાં એક ક્રુઝ શીપમાં પ્રવાસ કરી રહેલાં પ્રવાસીઓને રોકી દેવાયા છે અને તેમની તપાસ કરવામાં આવી રહી છે. અંદાજે 1387 લોકો જાપાનના તટ પર લાંગરેલા આ ક્રુઝમાં છે અને તમામનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. કોરોના વાઈરસ પોતાના દેશમાં ના ફેલાઈ તે માટે જાપાને આ ક્રુઝને તટ પર જ રોકી દીધું છે અને તેમાં પ્રવાસ કરી રહેલાં તમામ લોકોને ત્યાં જ રહેવા કહેવામાં આવ્યું છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

third-indian-tests-positive-for-coronavirus-in-japan-diamond-princess-cruise

આ પણ વાંચો :   તુર્કીનો કાશ્મીર રાગ: પાકિસ્તાનની સંસદમાં ભારત વિરુદ્ધ આપ્યું નિવેદન, વાંચો વિગત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ડાયમંડ ક્રુઝમાં ભારતીયો પણ સવાર છે અને હોંગકોંગથી આવેલા એક યાત્રીને કોરોના વાઈરસની અસર હોવાના લીધે અન્ય યાત્રીઓને પણ આ ક્રુઝ પર રોકી દેવાયા હતા. ભારતના જાપાન ખાતે દૂતાવાસે જાણકારી આપી છે આ ક્રુઝમાં 3 ભારતીય પ્રવાસીઓ છે તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કોરોના વાઈરસને લઈને દેશમાં આવવા જવાની જગ્યાઓ પર ખાસ કરીને નજર રાખવામાં આવી રહી છે. જ્યાં જ્યાં એરપોર્ટ છે ત્યાં થર્મલ સ્કેનર લગાવવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ચીનમાં સતત લોકોને અલગ હોસ્પિટલ બનાવીને સારવાર આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ચીનમાં મૃતકોની સંખ્યા 1500ને પણ વટાવી ચૂકી છે. આ આંકડો દિવસે અને દિવસે વધી રહ્યો છે. કોરોના વાઈરસને વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHOએ COVID-19 નામ આપ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">