ચીની સેનાની ગતિવિધિઓમાં આવશે મોટો ફેરફાર, બોર્ડર પર મોબાઈલ ટ્રાન્ઝિટ કેમ્પની સુવિધા મળશે

ચીને હવે મોબિલાઈઝેશન સર્વિસ સ્ટેશનને WTC ટ્રાન્સપોર્ટ રેજિમેન્ટમાં સામેલ કર્યું છે. PLA LAC પર તેની તૈનાતી અને તેના સૈનિકોને શસ્ત્રોની સપ્લાય માટે મોબાઈલ ટ્રાન્ઝિટ કેમ્પની સુવિધા તૈયાર કરી રહ્યું છે.

ચીની સેનાની ગતિવિધિઓમાં આવશે મોટો ફેરફાર, બોર્ડર પર મોબાઈલ ટ્રાન્ઝિટ કેમ્પની સુવિધા મળશે
There will be a big change in the activities of the Chinese army
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 8:57 PM

ચીને હવે મોબિલાઈઝેશન સર્વિસ સ્ટેશનને WTC ટ્રાન્સપોર્ટ રેજિમેન્ટમાં સામેલ કર્યું છે. PLA LAC પર તેની તૈનાતી અને તેના સૈનિકોને શસ્ત્રોની સપ્લાય માટે મોબાઈલ ટ્રાન્ઝિટ કેમ્પની સુવિધા તૈયાર કરી રહ્યું છે.

હવે PLA મોબાઈલ ટ્રાન્ઝિટ કેમ્પ અથવા મોબિલાઈઝેશન સર્વિસ સ્ટેશનના કારણે લાંબા અંતરની મુસાફરી કરી રહી છે. વાસ્તવમાં, સેનાના કાફલા અને તેમના ડ્રાઇવરો, જે તિબેટના ઉચ્ચપ્રદેશમાં LAC સુધી હજારો કિલોમીટરનું અંતર કાપે છે. તેઓ હવે રસ્તામાં ગમે ત્યાં લોજિસ્ટિક સપોર્ટ મેળવી શકશે. અગાઉ કાફલાને છૂટાછવાયા સર્વિસ સ્ટેશનો અને ચાઇના પરમેનન્ટ ટ્રાન્ઝિટ કેમ્પમાં આરામ માટે રોકી દેવામાં આવતા હતા જે ખૂબ દૂર હતા અને તે લોકેશન સુધી સતત ચાલવું ખૂબ જ થાક આપનાર હતું.

પરંતુ તેની પાછળનું સૌથી મોટું કારણ ચીનનો ડર છે. વાસ્તવમાં ચીનને ડર હતો કે ભારત જેટલી ઝડપથી તેના વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યું છે અને ભારત જેટલી ઊંચાઈએ જેટલા સાધનો પહોંચાડી રહ્યું છે, તેટલી ઝડપથી ચીન માટે તેનો મેળ કરવો મુશ્કેલ બની રહ્યો છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

ભારતે ઓગસ્ટમાં જ સ્ટોક પૂરો કર્યો હતો

વાસ્તવમાં ભારતે તેનો શિયાળુ સ્ટોક ઓગસ્ટમાં જ પૂર્ણ કરી લીધો હતો. આ સિવાય છેલ્લા એક વર્ષમાં તેણે પોતાના તમામ જૂના બંકરો અને સૈનિકો માટે નવા રહેવા માટે ગરમ તંબુનું કામ પૂર્ણ કર્યું હતું. લોજિસ્ટિક્સનો સ્ટોક 14-15 મહિના માટે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દરેક નાના-નાના અંતરે મેડિકલ ક્ષેત્રની નાની હોસ્પિટલો પણ બનાવવામાં આવી છે.

ભારત કરતાં ચીનને વધુ નુકસાન થયું છે

મળતી માહિતી મુજબ પૂર્વી લદ્દાખના ઠંડા વાતાવરણમાં ચીનની સરખામણીએ ભારતના સૈનિકોને એટલું નુકસાન થયું નથી. ચીનને માત્ર એક જ બાબત પરેશાન કરી રહી છે કે, જો કોઈ દુર્ઘટના કે ટેકનિકલ ખામીને કારણે મૂવમેન્ટમાં વિક્ષેપ આવે તો ચીનના સૈનિકો આ વિસ્તારોમાં આ સુવિધાઓ વિના રહી શકશે નહીં.

આ પણ વાંચો: UPSC CMS Admit Card 2021: UPSC સંયુક્ત મેડિકલ સર્વિસ પરીક્ષાનું એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું, 838 જગ્યાઓ પર થશે ભરતી

આ પણ વાંચો: CAT Admit Card 2021: CAT પરીક્ષાનું એડમિટ કાર્ડ થયું જાહેર, અહીં ડાયરેક્ટ લિંક પરથી કરો ડાઉનલોડ

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">