ગરીબ દેશમાં આપવામાં આવતા ડોઝ કરતા અમિર દેશમાં 6 ગણા વધારે આપવામાં આવે છે બુસ્ટર ડોઝ : WHO

WHO દ્વારા ઈ-મેલ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવ્યું હતું કે, 92 દેશોએ બૂસ્ટર ડોઝની લગાડવાની પુષ્ટિ કરી છે અને તેમાંથી કોઈ પણ ઓછી આવક ધરાવતો દેશ નથી. એજન્સી અનુસાર, વિશ્વભરમાં દરરોજ કોરોના રસીના 2.85 કરોડ ડોઝ આપવામાં આવે છે.

ગરીબ દેશમાં આપવામાં આવતા ડોઝ કરતા અમિર દેશમાં 6 ગણા વધારે આપવામાં આવે છે બુસ્ટર ડોઝ : WHO
Corona vaccine (file Pic)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 8:12 AM

વિશ્વભરમાં કોરોના રસીકરણ (Corona vaccination) પુરજોશમાં ચાલી રહ્યું છે. એકલા ભારતમાં જ 111 ડોઝ આપવામાં આવ્યા છે. તો અમુક દેશમાં બુસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO ) ના મહાનિર્દેશક ડો. ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયેસે (Tedros Adhnom Ghebresyus) અમીર દેશોમાં લગાવવામાં આવી રહેલા કોરોના બૂસ્ટર ડોઝ પર ચિંતા વ્યક્ત કરી છે. 

તેમણે કહ્યું કે ગરીબ દેશોના લોકોને દરરોજ જેટલે ડોઝ આપવામાં આવી રહ્યા છે તેનાથી છ ગણા વધુ બૂસ્ટર ડોઝ દુનિયાભરમાં આપવામાં આવે છે. આ અસમાનતાને કૌભાંડ ગણાવતા તેમણે કહ્યું કે તે બંધ થવું જોઈએ.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

ડો. ટેડ્રોસની સાથે સાથે, ડબ્લ્યુએચઓ અધિકારીઓએ સમૃદ્ધ દેશો દ્વારા એન્ટી-કોરોના રસીના સંગ્રહની ટીકા કરી છે. જેના કારણે ઓછી આવક ધરાવતા દેશોમાં વૃદ્ધો, આરોગ્ય સંભાળ કાર્યકરો, ફ્રન્ટલાઈન વર્કર્સ અને ગરીબ અને ઉચ્ચ જોખમ ધરાવતા જૂથો માટે કોઈ રસી નથી મળી શકતી. ઓગસ્ટમાં, ડબ્લ્યુએચઓ ડિરેક્ટર-જનરલએ બૂસ્ટર ડોઝ પર મોરેટોરિયમ માટે હાકલ કરી હતી જે બાદમાં તેમણે આ વર્ષના અંત સુધી લંબાવી હતી. જો કે, જર્મની, ઇઝરાયેલ, કેનેડા અને અમેરિકા જેવા દેશોએ બૂસ્ટર ડોઝ લાગુ કરવાનો કાર્યક્રમ ચાલુ રાખ્યો.

WHO એ ઈ-મેલ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહ્યું છે કે 92 દેશોએ બૂસ્ટર ડોઝની રજૂઆતની પુષ્ટિ કરી છે અને તેમાંથી કોઈ પણ ઓછી આવક ધરાવતો દેશ નથી. એજન્સી અનુસાર, વિશ્વભરમાં દરરોજ -કોરોના રસીના 2.85 કરોડ ડોઝ આપવામાં આવે છે. આમાંથી લગભગ 69 લાખ બૂસ્ટર ડોઝ છે. જ્યારે ઓછી આવક ધરાવતા દેશો દરરોજ માત્ર 11 લાખ પ્રાથમિક ડોઝ મેળવે છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં 65 વર્ષથી વધુ ઉંમરના મોટાભાગના લોકોને કોરાના વેક્સીનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે. ત્રણમાંથી એક અમેરિકન નિવૃત્ત સૈનિકોએ COVID-19 માટે બૂસ્ટર શૉટ લીધો છે. આ આંકડો શુક્રવારે યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

WHOએ મંજૂર કરેલી 8 કોરોના રસીમાં મોડર્ના, ફાઈઝર-બાયોએનટેક, જોન્સન એન્ડ જોન્સન, ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનિકા, કોવિશિલ્ડ, સિનોફાર્મ, સિનોવાક અને કોવેક્સિનનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Rajkummar-Patralekhaa Wedding : રાજકુમાર રાવે પત્રલેખાને ઘૂંટણ પર બેસીને કર્યું પ્રપોઝ, બંનેનો આ રોમેન્ટિક વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો : Zika Virus in Kanpur: કાનપુરમાં ઝીકા વાયરસનો કહેર યથાવત, 15 નવા કેસ બાદ વહીવટીતંત્ર એલર્ટ પર

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">