જલ્દી જ સૈનિકો હવામાં ઉડીને દુશ્મનો પર ચલાવશે ગોળીઓ, જુઓ ફ્રાંસના રાષ્ટ્રપતિએ કેવો વીડિયો કર્યો Share

જલ્દી જ સૈનિકો હવામાં ઉડીને દુશ્મનો પર ચલાવશે ગોળીઓ, જુઓ ફ્રાંસના રાષ્ટ્રપતિએ કેવો વીડિયો કર્યો Share

આવનારા દિવસોમાં જે દેશ પાસે સારી અને ઉત્તમ ટેકનોલોજી પર પકડ હશે. ભવિષ્યમાં સૌથી શક્તિશાળી દેશ એ હશે જેને ટેક્નોલોજી પર મહારત મેળવી હશે. ત્યારે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોએ એક વીડિયો શેર કર્યો છે. Fier de notre armée, moderne et innovante. pic.twitter.com/DQvIfPolQf — Emmanuel Macron (@EmmanuelMacron) July 14, 2019 રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE […]

Kunjan Shukal

|

Jul 16, 2019 | 6:21 AM

આવનારા દિવસોમાં જે દેશ પાસે સારી અને ઉત્તમ ટેકનોલોજી પર પકડ હશે. ભવિષ્યમાં સૌથી શક્તિશાળી દેશ એ હશે જેને ટેક્નોલોજી પર મહારત મેળવી હશે. ત્યારે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોએ એક વીડિયો શેર કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ વીડિયોમાં એક સૈનિક હાથમાં બંદૂક લઈને હવામાં ઉડતો જોવા મળી રહ્યો છે. જે આવનારા દિવસોમાં સેના અને સુરક્ષા દળોની તસ્વીર બદલી નાખશે. આવનારા દિવસોમાં સૈનિકો હવામાં ઉડીને દુશ્મનોને ગોળીઓ મારશે. આ વીડિયો ફ્રાંસના રાષ્ટ્રપતિએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati