ઈસ્ટરના દિવસે શ્રીલંકામાં સિરીયલ બ્લાસ્ટ, 8 જગ્યાએ થયો હુમલો

કોલંબો અને શ્રીલંકાના ઘણા વિસ્તારોમાં ઈસ્ટરના પર્વ દરમિયાન બ્લાસ્ટ થયો છે. રિપોર્ટે અનુસાર શ્રીલંકામાં કુલ 8 જગ્યાએ સિરીયલ બ્લાસ્ટ થયો છે. જેમાં 5 ચર્ચ અને 3 હોટલમાં બ્લાસ્ટ થયો છે. આ હુમલામાં 80થી વધારે લોકો ઘાયલ થયાની સંભાવના છે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત […]

ઈસ્ટરના દિવસે શ્રીલંકામાં સિરીયલ બ્લાસ્ટ, 8 જગ્યાએ થયો હુમલો
Follow Us:
| Updated on: Apr 21, 2019 | 5:25 AM

કોલંબો અને શ્રીલંકાના ઘણા વિસ્તારોમાં ઈસ્ટરના પર્વ દરમિયાન બ્લાસ્ટ થયો છે.

રિપોર્ટે અનુસાર શ્રીલંકામાં કુલ 8 જગ્યાએ સિરીયલ બ્લાસ્ટ થયો છે. જેમાં 5 ચર્ચ અને 3 હોટલમાં બ્લાસ્ટ થયો છે. આ હુમલામાં 80થી વધારે લોકો ઘાયલ થયાની સંભાવના છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મળતી માહીતી અનુસાર કોચ્ચેકેડ કોલંબોમાં સેન્ટ એન્થોની ચર્ચના પરિસરમાં એક વિસ્ફોટ થયો છે. શ્રીલંકાના ઘણાં રિપોર્ટ અનુસાર બટ્ટિકલોબા, નૈગોબો અને કોલંબોના ચર્ચમાં અને હોટલ શાંગરી લા અને કિંગ્સબરી સહીત હોટલોમાં હુમલો થયો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">