આ દેશમાંથી મળ્યું 8 હજાર વર્ષ જૂનું ઊંટનું નકશીકામ, બ્રિટનના સ્ટોનહેજ અને ગીજાના પિરામિડથી પણ છે જૂનું !

Stone Carving of Camels: સાઉદી અરેબિયામાં 8,000 વર્ષ જૂનું ઊંટનું કોતરણી કામ મળી આવ્યું છે. જે અત્યાર સુધી મળેલી સૌથી જૂની માનવ સર્જિત કલાકૃતિ હોવાનું માનવામાં આવે છે.

આ દેશમાંથી મળ્યું 8 હજાર વર્ષ જૂનું ઊંટનું નકશીકામ, બ્રિટનના સ્ટોનહેજ અને ગીજાના પિરામિડથી પણ છે જૂનું !
Camel Carvings
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 7:11 PM

સાઉદી અરેબિયામાં (Saudi Arabia) પથ્થરોની ટોચ પર ઊંટના કાફલાની કલાકૃતિ (Stone Carving of Camels) મળી આવી છે. એવું માનવામાં આવે છે કે આ કોતરણીઓ પાષાણ યુગની છે. જે તસ્વીરો સામે આવી છે તેમાં 21 ઊંટ અને ઘોડા જેવા પ્રાણીઓ જોવા મળી રહ્યા છે.

આ કોતરણીની શોધ આજથી બે વર્ષ પહેલા અલ જાફ પ્રાંતમાં વર્ષ 2018 માં થઈ હતી. પરંતુ હવે આ મામલે નવો ખુલાસો થયો છે. ત્યારે કહેવામાં આવ્યું હતું કે, આ કોતરણી 2,000 વર્ષ જૂની છે. હવે નવી ડેટિંગ તકનીકો સાથે તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે 8,000 વર્ષ જૂનું છે.

મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર સાયન્સ ઓફ હ્યુમન હિસ્ટ્રીના સંશોધકોએ આ મામલે નવા ખુલાસા કર્યા છે. આ ખુલાસામાં આશ્ચર્યજનક વાતો સામે આવી છે કારણ કે ઈંટની કોતરણી ઈંગ્લેન્ડમાં સ્ટોનહેજ અને ગીઝાના પિરામિડ કરતા જૂની છે, જે 5000 થી 4,500 વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે. કોતરણીને સમય જતાં ઘણું નુકસાન થયું છે. પરંતુ તેમ છતાં તેની સુંદરતા ઓછી થઈ નથી.

સંશોધકોએ લ્યુમિનેસન્ટ રોડોકાર્બન ડેટિંગ અને એક્સ-રે વિશ્લેષણ જેવી આધુનિક ટેક્નિકનો ઉપયોગ કર્યો હતો. આ સાથે પથ્થર પર ધોવાણની પેટર્ન અને ટૂલના નિશાનનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કોતરણીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે 14 લોકોની આ ટીમમાં સાઉદી અરેબિયાના સંસ્કૃતિ મંત્રાલય, કિંગ સઈદ યુનિવર્સિટી અને ફ્રાન્સની વૈજ્ઞાનિક રાષ્ટ્રીય સંશોધન સંસ્થાના સંશોધકોનો સમાવેશ થાય છે. અભ્યાસના મુખ્ય લેખક ડો. મારિયા ગુઆનીને કહ્યું, ‘આ કોતરણી ખરેખર અદભૂત છે. જો કે આજે આપણે જે જોઈએ છીએ તેમાંથી મોટાભાગનો નાશ થઈ ગયો છે.

આ અવશેષો તેમની મૂળ સ્થિતિમાં ખૂબ જ સુંદર હોવા જોઈએ. અગાઉ જોર્ડનના પેટ્રામાં પ્રખ્યાત ઐતિહાસિક સ્થળ પર મળી આવી સમાન કલાકૃતિઓના આધારે ઊંટ કોતરણીના સમયની ગણતરી કરવામાં આવી હતી.

વિશ્વની સૌથી જૂની કોતરણી જૂના અભ્યાસો અનુસાર જે સમયગાળામાં કોતરણી કરવામાં આવી હતી તે નાબાટીયન સમયગાળો માનવામાં આવતો હતો. પરંતુ નવા અભ્યાસે હવે કોતરણીને વિશ્વની સૌથી જૂની માનવ સર્જિત કોતરણી તરીકે પ્રમાણિત કરવામાં આવી છે.

એક અખબારી યાદીમાં અભ્યાસના લેખકોએ જણાવ્યું હતું કે, “અમે હવે ઊંટની કોતરણીને પ્રાગૈતિહાસિક સમયગાળા સાથે જોડી શકીએ છીએ, જ્યારે સાઉદી અરેબિયામાં પથ્થરની કલાકૃતિઓ અને મુસ્તાટીલ નામના મોટા પથ્થરની રચનાઓ બનાવવામાં આવી હતી.” આ સ્થાન આર્ટવર્કનો મહત્વનો ભાગ હતો. જ્યાં વિવિધ વિચરતી જાતિઓએ સ્થાનો પર ઓળખ માટે આ કોતરણીઓ બનાવી હતી.

આ પણ વાંચો : અફઘાનિસ્તાન મામલે રશિયાએ અમેરિકા પર સાધ્યું નિશાન, પુતિને કહ્યું – અમેરિકન સૈનિકો ઉતાવળમાં નથી પરંતુ આ કારણે ભાગ્યા

આ પણ વાંચો : વિપક્ષ પર પીએમ મોદીનું નિશાન, મારા જન્મદિવસે 2.5 કરોડ લોકોને રસી આપવામાં આવી હતી, પરંતુ તાવ એક રાજકીય પક્ષમાં આવ્યો છે, શું કોઈ તર્ક છે?

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">