એક સમયે ડૂબતી માઈક્રોસોફ્ટને, ભારતીય મૂળના સત્યા નડેલાએ રૂ. 11.77 લાખ કરોડના મૂલ્યવાળી કંપની બનાવી દીધી

ભારતીયો તૅમની વેપારી કુશળતા માટે વિશ્વભરમાં જાણીતા છે.  ગૂગલના CEO સુંદર પીચાઈ IBM ના CEO અરવિંદ કૃષ્ણા અને શાન્તાનું નારાયણ – CEO, Adobe Inc.વિશ્વની ટોચની કંપનીઓમાં શિખરના સ્થાને બિરાજમાન છે. આ યાદીમાં વધુ એક નામ છે સત્ય નાડેલા જેણે પોતાની કુનેહની નબળી કંપનીને આજે માર્કેટની રેસમાં તેજ ગતિએ દોડતી કરી છે. 2014માં ભારતીય મૂળના સત્યા […]

એક સમયે ડૂબતી માઈક્રોસોફ્ટને, ભારતીય મૂળના સત્યા નડેલાએ રૂ. 11.77 લાખ કરોડના મૂલ્યવાળી કંપની બનાવી દીધી
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 28, 2020 | 10:36 AM
ભારતીયો તૅમની વેપારી કુશળતા માટે વિશ્વભરમાં જાણીતા છે.  ગૂગલના CEO સુંદર પીચાઈ IBM ના CEO અરવિંદ કૃષ્ણા અને શાન્તાનું નારાયણ – CEO, Adobe Inc.વિશ્વની ટોચની કંપનીઓમાં શિખરના સ્થાને બિરાજમાન છે. આ યાદીમાં વધુ એક નામ છે સત્ય નાડેલા જેણે પોતાની કુનેહની નબળી કંપનીને આજે માર્કેટની રેસમાં તેજ ગતિએ દોડતી કરી છે. 2014માં ભારતીય મૂળના સત્યા નડેલાએ જ્યારે માઈક્રોસોફ્ટની ધૂરા સંભાળી હતી ત્યારે કંપની મુશ્કેલીમાં હતી. આજે ૬ વર્ષના સફળ સંચાલન બાદ આ કુશળ ભારતીયે માઈક્રોસોફ્ટને 11.77 લાખ કરોડના મૂલ્યવાળી કંપની બનાવી દીધી છે.

 

કંપની રેડમન્ડ વોશિંગટન ખાતેના હેડક્વાર્ટર સુધી જ મર્યાદિત હતી. એપલ, ગૂગલ અને ફેસબુક સિલિકોન વેલીમાંથી બહાર આવી ગઈ હતી તેવામાં કંપનીના શેર મૂલ્યો વર્ષોથી યથાવત હતા જોકે નડેલાના આગમન પછી માઈક્રોસોફ્ટ શાનદાર રીતે આગળ વધી છે. સત્તા સાંભળ્યા બાદ નાડેલાએ કંપનીની મુખ્ય પ્રોડક્ટ- ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝથી અલગ બીજી પ્રોડક્ટની ઓળખ બનાવી માઈક્રોસોફ્ટના સોફ્ટવેર અને સેવાઓને ગુગલ, એપલ અને લિનક્સ સહિત અન્ય ઓપરેટિંગ સિસ્ટમ સાથે જોડી છે. બિઝનેસ ગ્રોથ કરતા પરિણામ  રૂ.11.77 લાખ કરોડના બજાર મૂલ્ય તરીકે સામે આવ્યું છે. વિશ્વમાં માત્ર એપલ અને સાઉદી તેલ કંપની અરામકોનું મૂલ્ય તેનાથી વધારે છે.

માઈક્રોસોફ્ટે ખુદને નવેસરથી રચવામાં સફળતા મેળવી છે.  ટેક્નોલોજીની ઝડપથી બદલાતી દુનિયામાં સતત અપગ્રેડેશન અને ચેન્જ જરૂરી છે. અનેક યુઝર્સ માઈક્રોસોફ્ટ ટીમ્સના બદલે અન્ય વિકલ્પ તરફ વળ્યાં છે. માઈક્રોસોફ્ટે બદલાવ સતત રહેવો જરૂરી હોવાનું સ્વીકાર્યું હતું. માઈક્રોસોફ્ટ આ વર્ષે ટિકટોકને ખરીદવામાં નિષ્ફળ રહી છે. ટિક્ટોક પાસેથી તેના ગેમ કન્સોલ એક્સ બોક્સ અને કરિઅર નેટવર્ક લિંક્ડ ઈન જેવા કન્ઝ્યુમર બિઝનેસથી ટેકો મળી શકે એમ હતો.2014 સુધી માઈક્રોસોફ્ટ પાંચ જુદા-જુદા ક્ષેત્રમાં વ્યવસાય કરતી હતી. મોટાભાગનો નફો વિન્ડોઝ, ડેટા સેન્ટર અને કોર્પોરેટ નેટવર્કના સર્વર ચાલવાના પ્રોગ્રામ અને મનોરંજન તથા અન્ટ ડિવાઈસથી આવતો હતો. નડેલાએ આ માળખામાં ફેરફાર કર્યો છે આજે માઈક્રોસોફ્ટના 20 વ્યવસાયમા કામ કરી રહ્યું છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાના સફળતા પાછળના મેટ્રો  ઉપર એક ઝલક

* 2014 માં અબજોપતિ સ્ટીવ બાલમરના સ્થાને માઈક્રોસોફ્ટના સીઈઓનું  સ્થાન લીધું હતું

* કંપનીની નિષ્ફળ મોબાઇલ સ્ટ્રેટેજીથી દૂર કરી અને ક્લાઉડ કોમ્પ્યુટિંગ અને  અન્ય સેગમેન્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું

*  ટેક્નોલોજીની ઝડપથી બદલાતી દુનિયામાં સતત અપગ્રેડેશન અને ચેન્જ જરૂરી હોવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું

* 2016 માં પ્રોફેશનલ નેટવર્ક લિંક્ડ ઇનની 26.2 અબજ ડોલરની ખરીદી કરાવી

* માઈક્રોસોફ્ટના સીઇઓ તરીકેનો કાર્યભાર સાંભળ્યા બાદ કંપનીનો સ્ટોક 150% વધ્યો

* સત્ય નાડેલાની નેટ વર્થ  387 મિલિયન ડોલર છે

આ પણ વાંચોઃ કેટરીના કેફ બાદ હવે આલિયા ભટ્ટ લાઈફ સ્ટાઇલ બ્રાન્ડ NYKAA માં રોકાણ કરશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">