પીએમ મોદીએ મલેશિયાના પીએમ સાથે કરી મુલાકાત, જુઓ VIDEO
રશિયા પ્રવાસના બીજા દિવસે પીએમ મોદીએ મલેશિયાના પીએમ સાથે પણ મુલાકાત કરી. મલેશિયાના પીએમ મહાતિર મોહમ્મદ સાથે પીએમ મોદીએ મુલાકાત કરી છે. મલેશિયા પણ ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં ભાગ લેવા માટે રશિયામાં છે. જ્યાં બંને નેતાઓએ નક્કી કરેલા સમય પ્રમાણે મુલાકાત કરી હતી. બંને દેશો વચ્ચે મહત્વના મુદ્દા પર વાતચીત થઈ હતી. રોચક VIDEO જોવા માટે […]
રશિયા પ્રવાસના બીજા દિવસે પીએમ મોદીએ મલેશિયાના પીએમ સાથે પણ મુલાકાત કરી. મલેશિયાના પીએમ મહાતિર મોહમ્મદ સાથે પીએમ મોદીએ મુલાકાત કરી છે. મલેશિયા પણ ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં ભાગ લેવા માટે રશિયામાં છે. જ્યાં બંને નેતાઓએ નક્કી કરેલા સમય પ્રમાણે મુલાકાત કરી હતી. બંને દેશો વચ્ચે મહત્વના મુદ્દા પર વાતચીત થઈ હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: રાજ્યમાં અત્યાર સુધીમાં પડ્યો 103.02% વરસાદ, જળ સંકટ થયું દૂર, પાણીની નહી પડે તકલીફ, જુઓ VIDEO