કોરોના સંકટની વચ્ચે આજે વડાપ્રધાન મોદી સમગ્ર વિશ્વને સંબોધિત કરશે

વડાપ્રધાન મોદી કોરોના સંકટની વચ્ચે આજે બપોરે 1.30 વાગ્યે સમગ્ર દુનિયાને સંબોધિત કરવાના છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. એક તરફ કોરોના વાઈરસ ઝડપથી સમગ્ર દુનિયાને પોતાની ઝપેટમાં લઈ રહ્યુ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના તાજા આંકડા મુજબ એક કરોડથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને 5 લાખથી વધારે લોકોના મોત […]

કોરોના સંકટની વચ્ચે આજે વડાપ્રધાન મોદી સમગ્ર વિશ્વને સંબોધિત કરશે
Follow Us:
| Updated on: Sep 25, 2020 | 3:58 PM

વડાપ્રધાન મોદી કોરોના સંકટની વચ્ચે આજે બપોરે 1.30 વાગ્યે સમગ્ર દુનિયાને સંબોધિત કરવાના છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. એક તરફ કોરોના વાઈરસ ઝડપથી સમગ્ર દુનિયાને પોતાની ઝપેટમાં લઈ રહ્યુ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના તાજા આંકડા મુજબ એક કરોડથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને 5 લાખથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. કોરોનાના કારણે દેશની અર્થવ્યવસ્થા પણ ખુબ પ્રભાવિત થઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે વડાપ્રધાન મોદી આજે ‘ઈન્ડિયા ગ્લોબલ વીક 2020’ના ઉદ્ઘાટ સત્રને સંબોધિત કરશે. બ્રિટેન દ્વારા આયોજિત આ ડિજિટલ કાર્યક્રમમા આત્મનિર્ભર ભારત પર એક એવી પ્રસ્તુતિ આપવામાં આવશે, જેને પહેલા ક્યારેય નથી જોવામાં આવી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વડાપ્રધાન કાર્યાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 3 દિવસ સુધી ચાલનારા આ આયોજનનો વિષય છે ‘બી ધ રિવાઈવલ: ઈન્ડિયા એન્ડ અ બેટર ન્યૂ વર્લ્ડ’ તેમાં 30 દેશોના 5000 વૈશ્વિક સહભાગીઓને, 75 સત્રોમાં 250 ગ્લોબલ વક્તા સંબોધિત કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">