ચક્રવાતને રોકવા ડોનાલ્ડ ટ્રંપે આપી એવી સલાહ છે કે અધિકારીઓના હોંશ ઉડી ગયા

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પોતાના નિવેદનો માટે જાણીતા છે. એક વેબસાઈટ એક્સિયોસએ એવો દાવો પોતાની ખબરમાં કર્યો છે કે ચક્રવાતને રોકવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પરમાણુ બોંબ ફેંકવાની સલાહ આપી હતી. Web Stories View more સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી? નાળિયેર પાણીમાં લીંબુનો […]

ચક્રવાતને રોકવા ડોનાલ્ડ ટ્રંપે આપી એવી સલાહ છે કે અધિકારીઓના હોંશ ઉડી ગયા
Follow Us:
| Updated on: Aug 26, 2019 | 10:29 AM

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પોતાના નિવેદનો માટે જાણીતા છે. એક વેબસાઈટ એક્સિયોસએ એવો દાવો પોતાની ખબરમાં કર્યો છે કે ચક્રવાતને રોકવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પરમાણુ બોંબ ફેંકવાની સલાહ આપી હતી.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  2 પોલીસકર્મીઓ વચ્ચે થયો ઝઘડો, એકબીજાને અપશબ્દો કહીને મારામારી કરી, જુઓ VIDEO

એક્સિયોસ નામની વેબસાઈટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ટ્રંપની પાસે એવી સલાહ માગવામાં આવી હતી કે કેવી રીતે ચક્રવાતને રોકી શકાય. આ સલાહના જવાબમાં ટ્રંપે કહ્યું કે મને લાગે છે કે ચક્રવાતનો ઘટાડવા માટે આઈડીયા મળી ગયો છે. આપણે કેમ ન ચક્રવાત એટલાંટિક પહોંયે ત્યાં સુધીમાં તેની પર પરમાણુ બોંબ ફેંકી દે. આ જવાબ સાંભળીને હાજર રહેલાં અધિકારીઓના હોંશ ઉડી ગયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અમેરિકના વાઈટ હાઉસે આ ખબર અંગે કશું જ કહેવાની ના પાડી દીધી છે. જો કે પહેલીવાર નથી કે આવી કોઈ વિચિત્ર સલાહ આપવામાં આવી હોય. 1950ના વર્ષમાં રાષ્ટ્રપતિ ડ્વાઈટ આઈજનહોવરના કાર્યકાળમાં પણ એક સરકારી વૈજ્ઞાનિકે આવી સલાહ આપી હતી. અમેરિકામાં આવા તુફાન આવતા જ રહે છે અને તેને લઈને કદાચ ટ્રંપે આ શબ્દો કહ્યાં હોય. જો કે વેબસાઈટે આ મિટિંગ ક્યારે મળી તે અંગે કોઈ જ ખૂલાસો કર્યો નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">