PM મોદીનું ફ્રાન્સમાં ભારતીય સમુદાયને સંબોધન, જુઓ VIDEO

G-7 સંમેલનમાં ભાગ લેવા ફ્રાન્સ પહોંચેલા વડાપ્રધાન મોદીએ ભારતીય સમુદાયને સંબોધિત કર્યા. રાજધાની પેરિસમાં યોજાનારા આ કાર્યક્રમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જ્યારે વડાપ્રધાન મોદી ભારતીય સમુદાયના લોકોની વચ્ચે પહોંચ્યા ત્યારે તેમના સ્વાગતમાં લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 16-04-2024 UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ […]

PM મોદીનું ફ્રાન્સમાં ભારતીય સમુદાયને સંબોધન, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Aug 23, 2019 | 9:30 AM

G-7 સંમેલનમાં ભાગ લેવા ફ્રાન્સ પહોંચેલા વડાપ્રધાન મોદીએ ભારતીય સમુદાયને સંબોધિત કર્યા. રાજધાની પેરિસમાં યોજાનારા આ કાર્યક્રમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જ્યારે વડાપ્રધાન મોદી ભારતીય સમુદાયના લોકોની વચ્ચે પહોંચ્યા ત્યારે તેમના સ્વાગતમાં લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા.

આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ
IPLમાં એક ઓવરમાં 5 સિક્સર આપનાર બોલરોનું લિસ્ટ, ગુજરાતનો આ ખેલાડી પણ સામેલ
ઘરના માટલામાં મેળવો Fridge જેવું ઠંડુ પાણી, બસ આટલુ કરી લો કામ, જુઓ-VIDEO

પેરિસથી વડાપ્રધાન મોદી LIVE#TV9News #PMModi #Paris

TV9 Gujarati यांनी वर पोस्ट केले शुक्रवार, २३ ऑगस्ट, २०१९

ત્યારબાદ વડાપ્રધાન મોદીએ લોકોને શાંતિ રાખવા માટે કહ્યું અને રાષ્ટ્રગીત માટે ઉભા થવાની અપીલ કરી. વડાપ્રધાન મોદીએ સંબોધન પહેલા એક સ્મારકનું ઉદ્ધાટન કર્યુ. આ સ્મારક એર ઈન્ડિયાના 2 દુર્ઘટના ગ્રસ્ત વિમાનોની યાદમાં બનાવવામાં આવ્યું છે. આ વિમાન દુર્ઘટનામાં હોમી જહાંગીર ભાભાનું નિધન થયુ હતું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કહ્યું કે ભારત અને ફ્રાન્સ વચ્ચે અતુટ મિત્રતા છે અને ભારત અને ફ્રાન્સ જુના મિત્ર છે. જ્યારે ભારત કે ફ્રાન્સને કોઈ સિદ્ધિ પ્રાપ્ત થાય છે તો અમે એકબીજા માટે ખુશ હોય છે. ફ્રાન્સની ફુટબોલ ટીમના ચાહકો ફ્રાન્સ કરતા ભારતમાં વધુ છે. જ્યારે ફ્રાન્સે વિશ્વ કપ જીત્યુ હતુ ત્યારે ભારતમાં ખુબ જશ્ન મનાવ્યો હતો. અમે દુખમાં પણ એકબીજાની સાથે છીએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે જ્યારે હું 4 વર્ષ પહેલા ફ્રાન્સ આવ્યો હતો, ત્યારે હજારોની સંખ્યામાં ભારતીયોની સાથે વાતચીત કરવાનો અવસર મળ્યો હતો. ભારતમાં છેલ્લા 5 વર્ષમાં બધા જ સકારાત્મક ફેરફાર થયા છે. આ ફેરફારના કેન્દ્રમાં ભારતની યુવા શક્તિ, ભારતના ગામડા, ગરીબ, ખેડૂત અને નારી શક્તિ તેના કેન્દ્ર બિંદુ રહ્યા છે. આજે નવા ભારતમાં ભ્રષ્ટાચાર, પરિવારવાદ, લોકોના પૈસાની લુંટ, આતંકવાદ પર જે રીતે પગલા લેવામાં આવી રહ્યા છે, તે પહેલા ક્યારેય પણ નથી લેવામાં આવ્યા.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
g clip-path="url(#clip0_868_265)">