તમને જોઇએ છે ‘MODI GIFT’ ? તો પહોંચી જાઓ આ જગ્યાએ અને મેળવી લો તમારી મનપસંદ ‘MODI GIFT’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં પણ કાર્યક્રમમાં જાય ત્યાં તેમને કોઈને કોઈ પ્રકારની ભેટ આપવામાં આવતી હોય છે. આ રીતે મોદીને મળેલી ભેટની કુલ સંખ્યા 1900 થઈ જવા પામી છે. સરકાર હવે આ 1900 ભેટની હરાજી કરવા જઈ રહી છે.   Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો […]

તમને જોઇએ છે ‘MODI GIFT’ ? તો પહોંચી જાઓ આ જગ્યાએ અને મેળવી લો તમારી મનપસંદ ‘MODI GIFT’
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 23, 2019 | 6:49 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં પણ કાર્યક્રમમાં જાય ત્યાં તેમને કોઈને કોઈ પ્રકારની ભેટ આપવામાં આવતી હોય છે. આ રીતે મોદીને મળેલી ભેટની કુલ સંખ્યા 1900 થઈ જવા પામી છે. સરકાર હવે આ 1900 ભેટની હરાજી કરવા જઈ રહી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બન્યા બાદ મળેલી તમામ ભેટોને હરાજી કરીને તેમાંથી આવનારી આવકને ગંગા નદીના સફાઈ અભિયાનમાં વાપરવામાં આવશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.

હરાજી થનારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટોમાં વિવિધ દેશોની વસ્તુઓ જેવી કે ચિત્રો, મૂર્તિઓ, શાલ, પાઘડી, જેકેટ અને પારંપારિક સંગીતના સાધનોનો પણ સમાવેશ થાય છે. આ હરાજી દિલ્હી ખાતે 27 અને 28 જાન્યુઆરીના રોજ નેશનલ ગૅલેરી ઑફ મૉડર્ન આર્ટમાં યોજાશે. આ તમામ 1900 ભેટને હાલ પુરતી લોકો જોઈ શકે તે માટે નેશનલ ગૅલેરી ઑફ મૉર્ડન આર્ટ ખાતે રાખવામાં આવી છે.

[yop_poll id=747]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=none goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">