દ.કોરીયા, સાઉદી અરબ અને UN પછી હવે આ દેશ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપશે સર્વોચ્ચ નાગરિક સન્માન

દ.કોરીયા, સાઉદી અરબ અને UN પછી હવે આ દેશ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપશે સર્વોચ્ચ નાગરિક સન્માન

સંયૂક્ત અરબ અમીરાત પછી રશિયાએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યુ છે. રશિયાના દુતાવાસ તરફથી જાહેર કરેલા નિવેદનમાં કહ્યુ છે કે ભારતના વડાપ્રધાનને ભારત અને રશિયાની વચ્ચે અભૂતપૂર્વ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવશે. TV9 Gujarati   4 એપ્રિલે UAEએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના […]

Kunjan Shukal

|

Apr 12, 2019 | 10:43 AM

સંયૂક્ત અરબ અમીરાત પછી રશિયાએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યુ છે.

રશિયાના દુતાવાસ તરફથી જાહેર કરેલા નિવેદનમાં કહ્યુ છે કે ભારતના વડાપ્રધાનને ભારત અને રશિયાની વચ્ચે અભૂતપૂર્વ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવશે.

4 એપ્રિલે UAEએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન આપવાનો નિર્ણય લીધો હતો. UAEના ક્રાઉન પ્રિન્સે નિવેદન આપતા કહ્યુ હતુ કે સંબંધોને વધારે મજબૂત કરવા માટે મારા મિત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. આ પહેલા પણ દ.કોરિયા, સાઉદી અરબ, અને UNમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘણા સન્માનથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati