BRICS Summit: 14મી બ્રિક્સ શિખર સંમેલનમાં PM મોદીએ કહ્યું ‘ઘણા ક્ષેત્રોમાં બ્રિક્સ દેશોનો સમાન અભિગમ, પરસ્પર સહયોગ જરૂરી’

14મી બ્રિક્સ શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે વૈશ્વિક અર્થવ્યવસ્થા (Global Economy) પ્રત્યે આપણે બ્રિક્સ સદસ્ય દેશોનો અભિગમ ખૂબ જ સમાન છે અને તેથી અમારો પરસ્પર સહયોગ વૈશ્વિક પોસ્ટ-કોવિડ રિકવરીમાં ઉપયોગી યોગદાન આપી શકે છે.

BRICS Summit: 14મી બ્રિક્સ શિખર સંમેલનમાં PM મોદીએ કહ્યું 'ઘણા ક્ષેત્રોમાં બ્રિક્સ દેશોનો સમાન અભિગમ, પરસ્પર સહયોગ જરૂરી'
PM Modi in BRICS Summit
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 8:24 PM

ચીન દ્વારા આયોજિત 14મી બ્રિક્સ શિખર સંમેલનમાં (BRICS Summit) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વર્ચ્યુઅલ રીતે હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થાને (Global Economy) લઈને બ્રિક્સના સદસ્ય દેશોનું વલણ ખૂબ જ સમાન છે અને તેથી અમારો પરસ્પર સહયોગ વૈશ્વિક પોસ્ટ-કોવિડ રિકવરીમાં ઉપયોગી યોગદાન આપી શકે છે. પીએમ મોદીએ કહ્યું કે વૈશ્વિક સ્તરે કોરોના મહામારીનો પ્રકોપ પહેલા કરતા ઓછો થયો છે, પરંતુ તેની ઘણી આડઅસરો વૈશ્વિક અર્થવ્યવસ્થામાં હજુ પણ દેખાઈ રહી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે એવા ઘણા ક્ષેત્રો છે, જ્યાં બ્રિક્સ દેશો વચ્ચેના સહયોગથી નાગરિકોને લાભ થયો છે. બ્રિક્સ યુથ સમિટ્સ, બ્રિક્સ સ્પોર્ટ્સ, સિવિલ સોસાયટી સંગઠનો અને થિંક-ટેન્ક વચ્ચે ક્નેક્ટીવિટી વધારીને અમે અમારા લોકોથી લોકોના જોડાણને મજબૂત કર્યું છે. તેમણે કહ્યું કે બ્રિક્સ સદસ્યોનો વૈશ્વિક અર્થવ્યવસ્થાના શાસનના સંબંધમાં એક સમાન દ્રષ્ટિકોણ છે.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

14મી બ્રિક્સ સંમેલનમાં શું બોલ્યા PM મોદી?

PM મોદી આવતીકાલે વૈશ્વિક વિકાસ પર ઉચ્ચ સ્તરીય મંત્રણામાં પણ લેશે ભાગ

વડાપ્રધાન મોદી આવતીકાલે એટલે કે 24 જૂને મુલાકાત લેતા દેશો સાથે વૈશ્વિક વિકાસ પર ઉચ્ચ સ્તરીય સંવાદમાં પણ ભાગ લેશે. આ સંમેલન દરમિયાન આતંકવાદ, વ્યાપાર, સ્વાસ્થ્ય, પારંપરિક દવા, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, ઈનોવેશન સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે. શિખર સંમેલનનો વિષય ‘ઉચ્ચ-ગુણવત્તાવાળી બ્રિક્સ ભાગીદારીને પ્રોત્સાહન આપવું, વૈશ્વિક વિકાસ માટે નવા યુગની શરૂઆત કરવી’ છે. બ્રિક્સ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોનું સમૂહ છે.

ભારતમાં થયું હતું 13મું બ્રિક્સ સંમેલન

13મી બ્રિક્સ શિખર સંમેલન ગયા વર્ષે ભારતમાં યોજાઈ હતી. 2012 અને 2016 પછી ત્રીજી વખત ભારતે બ્રિક્સ શિકર સંમેલનનું આયોજન કર્યું હતું. આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">