હૈતીના પોર્ટ ઓ પ્રિન્સ ખાતે ટ્રક સાથે અથડાયું પ્લેન, 5 લોકોના મોત, અનેક થયા ઘાયલ

હૈતીની વ્યસ્ત રાજધાની પોર્ટ-ઓ-પ્રિન્સમાં બુધવારે એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત (Plane Crash) થયું, જેમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા અને કેટલાય લોકો ઘાયલ થયા હતા.

હૈતીના પોર્ટ ઓ પ્રિન્સ ખાતે ટ્રક સાથે અથડાયું પ્લેન, 5 લોકોના મોત, અનેક થયા ઘાયલ
Plane crash in Haiti's capital. Image Credit source: Image Credit Source: Pti
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 1:09 PM

Haiti Plane Crash: હૈતીની વ્યસ્ત રાજધાની પોર્ટ-ઓ-પ્રિન્સમાં (Port-au-Prince) બુધવારે એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત (Plane Crash) થયું, જેમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા અને કેટલાય લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. પ્રાદેશિક પોલીસ કમિશનર પિયર બેલામી સમેદીએ જણાવ્યું હતું કે, વિમાન દક્ષિણના દરિયાકાંઠાના શહેર જેકમેલ તરફ જઈ રહ્યું હતું ત્યારે તેણે કેરેફોર ખાતે ઉતરાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે સોડાની બોટલો ભરેલી ટ્રક સાથે તેની ટક્કર થઈ હતી.

તેણે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે, મૃતકોમાં ટ્રક ડ્રાઈવર પણ સામેલ છે. સમેદીએ જણાવ્યું હતું કે, પાયલટને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેની સ્થિતિ હજુ જાણી શકાઈ નથી. પ્લેનમાં કુલ પાંચ લોકો સવાર હતા અને અત્યારે અન્ય કોઈ માહિતી ઉપલબ્ધ નથી, એમ તેમણે જણાવ્યું હતું. વડા પ્રધાન એરિયલ હેનરીએ અકસ્માત વિશે ટ્વિટ કર્યું હતું કે, તે અકસ્માતથી દુઃખી છે અને મૃત્યુ પામેલા લોકોના સંબંધીઓ પ્રત્યે તેમની સંવેદના વ્યક્ત કરે છે.

પ્લેને પોર્ટ-ઓ-પ્રિન્સ એરપોર્ટ પરથી બપોરે 3:44 વાગ્યે ઉડાન ભરી હતી. એરક્રાફ્ટ ET (1944 GMT)ને હૈતીયન શહેર જેકમેલ જતી વખતે એન્જિનમાં ખામી સર્જાઈ હતી. હૈતીયન સિવિલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું કે વિમાને સવારે 4:04 વાગ્યે ઈમરજન્સી એલર્ટ મોકલ્યું હતું. હૈતીના વડા પ્રધાન એરિયલ હેનરીએ ટ્વિટર પર પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. જો કે, તેમણે મૃત કે ઘાયલોની સંખ્યા આપી ન હતી. પીએમ હેનરીએ લખ્યું, “હું પીડિતોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું, જેઓ આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે.”

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

આ પણ વાંચો: Gautam Adani 10 હજાર કરોડના રોકાણ દ્વારા 25 હજાર રોજગારીની તક ઉભી કરશે, જાણો વિગતવાર

આ પણ વાંચો: Maharashtra Open School Results 2022: મહારાષ્ટ્ર ઓપન સ્કૂલ ધોરણ 5 અને 8 નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">