મુંબઈથી લંડન જવા મુસાફરો એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બેઠા હતા, હવે એક એવા દેશમાં નજર કેદ થઈ ગયા છે કે જેની સાથે કોઈ લેવા કે દેવા નથી

એર ઈન્ડિયાની એક ફ્લાઈટના મુસાફરો 27 કલાકથી એવા દેશમાં ફસાયા છે કે જેમની સાથે તેમને કોઈ લેવા કે દેવા નથી હવાઈ યાત્રામાં તમે કોઈ દેશમાં જવા માટે નિકળ્યા હોઈ અને તમને કોઈ અન્ય દેશમાં નજર કેદ કરીને બેસાડે તો કેવું થતું હશે. હવાઈયાત્રા સમયે મુશ્કેલીઓ અને ટેક્નિકલ ખામીઓ વિશે તો અનેક વખત સાંભળ્યું હશે. પણ […]

મુંબઈથી લંડન જવા મુસાફરો એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બેઠા હતા, હવે એક એવા દેશમાં નજર કેદ થઈ ગયા છે કે જેની સાથે કોઈ લેવા કે દેવા નથી
Follow Us:
| Updated on: May 08, 2019 | 3:25 PM

એર ઈન્ડિયાની એક ફ્લાઈટના મુસાફરો 27 કલાકથી એવા દેશમાં ફસાયા છે કે જેમની સાથે તેમને કોઈ લેવા કે દેવા નથી

હવાઈ યાત્રામાં તમે કોઈ દેશમાં જવા માટે નિકળ્યા હોઈ અને તમને કોઈ અન્ય દેશમાં નજર કેદ કરીને બેસાડે તો કેવું થતું હશે. હવાઈયાત્રા સમયે મુશ્કેલીઓ અને ટેક્નિકલ ખામીઓ વિશે તો અનેક વખત સાંભળ્યું હશે. પણ જો મુશ્કેલીનો અંત જ ન આવે તો મુંજવણ વધી જાય છે. એર ઈન્ડિયાની એક ફ્લાઈટના મુસાફરો 27 કલાકથી એવા દેશમાં ફસાયા છે કે જેમની સાથે તેમને કોઈ લેવા કે દેવા નથી. સમગ્ર મામલો એવો છે કે મુંબઈથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ખામી સર્જાતા ઓસ્ટ્રિયાના વિયેના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું છે. અને ઈમરજન્સી લેન્ડિંગના 27 કલાક બાદ પણ મુસાફરો હેરાન થઈ રહ્યા છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

તો બીજી તરફ વિયેનામાં આ મુસાફરોને નજર કેદ પણ કરી દેવાયા છે. કારણ કે કોઈપણ મુસાફરો પાસે સ્થાનિક રાજધાનીનો પાસપોર્ટ ન હોવાથી ત્યાંની પોલીસે તેમને ચોતરફથી નજર કેદ કરી દીધા છે.

તો મુસાફરો પોતાના કપડા પણ બદલી શક્યા નથી. મળી રહેલા ફોટો મુજબ કેટલાક વૃદ્ધો પણ આ ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા છે. તે પણ કેટલી ભારે મુશ્કેલી ઉઠાવી રહ્યા છે. મુસાફરો સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ફોટો અને વીડિયો મોકલી રહ્યા છે. ફ્લાઈટમાં કેટલાક ભારતીયો પણ સવાર છે. ત્યારે આ પ્રકારની મુશ્કેલીના કારણે ફ્લાઈટની સવારી પણ હેરાનીનું કારણ બની જાય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">