PAKનું ઓપરેશન હની ટ્રેપ નિષ્ફળ, જવાનો સાથે આ રીતે રમાય છે બ્લેકમેલિંગની ગેમ

ISI દ્વારા ભારતીય અધિકારીઓના સોશિયલ મીડિયા આઈડી આ મહિલાઓ સાથે શેર કરવામાં આવ્યા હતા. અધિકારીઓને પોતાની જાળમાં ફસાવવા માટે આ મહિલાઓને હની ટ્રેપની તાલીમ આપવામાં આવી હતી.

PAKનું ઓપરેશન હની ટ્રેપ નિષ્ફળ, જવાનો સાથે આ રીતે રમાય છે બ્લેકમેલિંગની ગેમ
PAKનું ઓપરેશન હની ટ્રેપ નિષ્ફળ, જવાનો સાથે આ રીતે રમાય છે બ્લેકમેલિંગની ગેમ Image Credit source: Iconic photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2022 | 11:05 AM

Honey Trap : પાકિસ્તાન (Pakistan )દ્વારા ભારતને અસ્થિર કરવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ દેશના સતર્ક સુરક્ષા દળોએ તેના દરેક પ્રયાસને નિષ્ફળ બનાવી દીધા છે. પાડોશી દેશનો નાપાક પ્રયાસ ફરી એકવાર સફળ થયો છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી (Pakistani intelligence agency) ISI અને પાક આર્મીનું ઓપરેશન હની ટ્રેપ નિષ્ફળ ગયું છે. એલર્ટ ભારતીય ગુપ્તચર એજન્સી (Indian Intelligence Agency)એ ISIના આ પ્રયાસને ફરી નિષ્ફળ બનાવ્યો છે.પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI દ્વારા સરહદની સુરક્ષા સાથે જોડાયેલા દેશની સેના અને સુરક્ષા દળોને નિશાન બનાવવા માટે મહિલા બ્રિગેડની રચના કરવામાં આવી હતી.

આ મહિલા બ્રિગેડમાં લગભગ 50 થી 70 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં વ્યૂહાત્મક સુરક્ષાના દૃષ્ટિકોણથી સંવેદનશીલ સ્થળોએ તૈનાત સેના અને સીમા સુરક્ષા દળના અધિકારીઓ હતા.

ભારતીય અધિકારીઓને હની ટ્રેપમાં ફસાવવાની ટ્રેનિંગ

ISI દ્વારા ભારતીય અધિકારીઓના સોશિયલ મીડિયા આઈડી પણ આ મહિલાઓ સાથે શેર કરવામાં આવ્યા હતા. આ મહિલાઓને સોશિયલ મીડિયા દ્વારા ભારતીય અધિકારીઓને હની ટ્રેપમાં ફસાવવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી.આ ટ્રેનિંગ પાકિસ્તાન આર્મીની ઈન્ટેલિજન્સ વિંગના સિંધના 412 હૈદરાબાદમાંથી આપવામાં આવી રહી હતી. ત્યાંથી લશ્કરી અધિકારીઓને ફસાવવા માટે આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

કેવી રીતે આ યુવતીઓ ફસાવવાનું કામ કરતી હતી

હની ટ્રેપમાં ફસાવવા માટે આ યુવતીઓ પહેલા ફેક ફોટો દ્વારા સોશિયલ મીડિયા પ્રોફાઈલ બનાવે છે, પછી ટાર્ગેટને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને અશ્લીલ વસ્તુઓના જાળામાં ફસાવે છે. જ્યારે તેઓ તેમની જાળમાં ફસાઈ જાય છે, ત્યારે તેમની પાસેથી સેના સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ માહિતી લેવામાં આવે છે. પછી ચેટ શરૂ થતાની સાથે જ ISI તેની રમત શરૂ કરે છે. આ પછી શરૂ થાય છે બ્લેકમેલિંગનો ખેલ.

આઈએસઆઈ અને પાક સેના બંન્ને સાથે મળીને આ ટ્રેનિંગ કેપ છેલ્લા કેટલાક વર્ષોથી શરુ કરી રહી છે. ખાસ વાત એ છે કે, આ ટ્રેનિંગ કેમ્પની ભરતી કરાયેલી મહિલાઓ પાસે માત્ર 2 થી 3 વર્ષ સુધી કામ કરાવવાનું આવતું હતુ. પાકિસ્તાની દ્વારા લાંબા સમથી ભારતીય અધિકારીઓને હની ટ્રેપમાં ફસાવવાનું શ્રડયંત્ર રચવામાં આવતું હતુ. કેટલીક વખત ભારતીય સેના સાથે જોડાયેલા લોકો હની ટ્રૈપનો શિકાર પણ બનતા હતા, આ વાત જલ્દી ખુફિયા અધિકારીઓની નજરમાં આવતા તેની યોજના લાંબા સમય સુધી સફળ રહી શકી નહિ.

Latest News Updates

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">