કાશ્મીર મુદ્દે પાકિસ્તાની સમર્થકોનું હિંસક પ્રદર્શન, લંડનમાં ભારતીય હાઈ-કમિશનની બારીના કાચ ફોડ્યા

જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કર્યા બાદ પાકિસ્તાનના સમર્થનથી લંડનમાં વારંવાર વિરોધ ચાલી રહ્યા છે. કાશ્મીર મુદ્દે ફરી એક વખત લંડનમાં High Commission બહાર પાકિસ્તાની સમર્થકોએ વિરોધ નોંધાવ્યો હતો. પાકિસ્તાની સમર્થકે વિરોધ દરમિયાન High Commissionને પણ નુકસાન પહોંચાડ્યું હતું. Another violent protest outside the Indian High Commission in London today, 3 September 2019. Damage caused to […]

કાશ્મીર મુદ્દે પાકિસ્તાની સમર્થકોનું હિંસક પ્રદર્શન, લંડનમાં ભારતીય હાઈ-કમિશનની બારીના કાચ ફોડ્યા
high commission
Follow Us:
| Updated on: Sep 04, 2019 | 6:04 AM

જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કર્યા બાદ પાકિસ્તાનના સમર્થનથી લંડનમાં વારંવાર વિરોધ ચાલી રહ્યા છે. કાશ્મીર મુદ્દે ફરી એક વખત લંડનમાં High Commission બહાર પાકિસ્તાની સમર્થકોએ વિરોધ નોંધાવ્યો હતો. પાકિસ્તાની સમર્થકે વિરોધ દરમિયાન High Commissionને પણ નુકસાન પહોંચાડ્યું હતું.

આ પણ વાંચોઃ વડોદરામાં ગેસ એજન્સીના બે કર્મચારી સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરતા ઝડપાયા, MLA જીતેન્દ્ર સુખડીયાના પુત્રની છે એજન્સી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મોટી સંખ્યામાં પાકિસ્તાની સમર્થકોએ પહેલા નારેબાજી અને પછી હિંસક રીતે પથ્થરબાજી કરી હતી. જેને લઈને એમ્બેસીના કાચ ફૂટ્યા હતા. જો કે બાદમાં હુલ્લડ કરનારાઓને ધકેલી દીધા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાકિસ્તાની સમર્થકોના હિંસક પ્રદર્શનના કારણે ઈમારતને પહોંચેલા નુકસાનની જાણકારી ટ્વીટ દ્વારા આપવામાં આવી હતી. મહત્વનું છે કે, એક મહિનામાં બીજી વખત પાકિસ્તાનીઓ દ્વારા High Commissionને નિશાનો બનાવવાની કોશિશ કરાઈ છે. અગાઉ 15 ઓગસ્ટના દિવસે પણ પાકિસ્તાની સમર્થકોએ વિરોધ નોંધાવ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">