દેવાના ડુંગર નીચે દબાયેલ પાકિસ્તાન દેશ વેચશે ! દેવુ ચૂકવવા ગિલગિટ-બાલ્ટિસ્તાન ચીનને સોંપી શકે છે!

ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તાર પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળ છે. નિષ્ણાતોનું માનવું છે કે જો પાકિસ્તાન ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારને ચીનને સોંપશે તો તે ડ્રેગન માટે વરદાન સાબિત થશે.

દેવાના ડુંગર નીચે દબાયેલ પાકિસ્તાન દેશ વેચશે ! દેવુ ચૂકવવા ગિલગિટ-બાલ્ટિસ્તાન ચીનને સોંપી શકે છે!
Xi Jinping - Shahbaz Sharif
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 12:35 PM

પાકિસ્તાન (Pakistan) ચીન પાસેથી સતત લોન લઈ રહ્યું છે. તાજેતરમાં ચીન (China) પાસેથી 2.3 મિલિયન ડોલરની લોન લીધી છે. ચીનના વધતા દેવું ચૂકવવા માટે પાકિસ્તાન ગિલગિટ-બાલ્ટિસ્તાન (Gilgit Baltistan) વિસ્તાર ચીનને લીઝ પર આપી શકે છે. પાકિસ્તાન ચીન પાસેથી સતત લોન લઈ રહ્યું છે. 22 જૂને પણ પાકિસ્તાને ચીન પાસેથી 2.3 મિલિયન ડોલરની લોન લીધી છે. અહેવાલો સૂચવે છે કે પાકિસ્તાન ચીનના વધતા દેવું ચૂકવવા માટે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારને ચીનને લીઝ પર આપી શકે છે.

શું ગિલગિટ-બાલ્ટિસ્તાન યુદ્ધભૂમિ બની શકે છે ?

અલ અરેબિયા પોસ્ટ સાથે વાત કરતા, કારાકોરમ રાષ્ટ્રીય ચળવળના પ્રમુખ મુમતાઝ નાગરીએ ભય વ્યક્ત કર્યો હતો કે પહેલેથી જ અલગ અને ઉપેક્ષિત ગિલગિટ-બાલ્ટિસ્તાન ભવિષ્યમાં વૈશ્વિક શક્તિઓ માટે યુદ્ધનું મેદાન બની શકે છે. તેણે આશંકા વ્યક્ત કરી છે કે પાકિસ્તાન ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તાર ચીનને આપી શકે છે. રિપોર્ટ સૂચવે છે કે પાકિસ્તાન સરકાર અને સૈન્યના સંપૂર્ણ નિયંત્રણ હોવા છતાં પાકિસ્તાન માટે આવું પગલું ભરવું સરળ નહીં હોય.

આર્થિક સંકટનો સામનો કરવા માટે પાકિસ્તાન આ પગલું ભરી શકે છે?

ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તાર પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળ છે. નિષ્ણાતોનું માનવું છે કે જો પાકિસ્તાન ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારને ચીનને સોંપશે તો તે ડ્રેગન માટે વરદાન સાબિત થશે. અહેવાલો સૂચવે છે કે આ પગલાથી ઇસ્લામાબાદને વર્તમાન આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે મોટી રકમ મળી શકે છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

ગિલગિટ-બાલ્ટિસ્તાન પાકિસ્તાનમાં જ અલગ પડી ગયું છે

ગિલગિટ-બાલ્ટિસ્તાનની વસ્તી સતત ઘટી રહી છે કારણ કે લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે. એક અહેવાલમાં જણાવાયું છે કે પાકિસ્તાનમાં નવ ટકા આત્મહત્યા ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં થાય છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં સરેરાશ બે કલાક વીજળી મળે છે કારણ કે તે પાકિસ્તાનના રાષ્ટ્રીય ગ્રીડનો ભાગ નથી. ઉપરાંત, ગિલગિટ-બાલ્ટિસ્તાનનું હાઇડ્રોપાવર અથવા અન્ય સંસાધનો પર કોઈ નિયંત્રણ નથી.

ચીન પર અમેરિકાની નજર

એશિયામાં ચીનના વિસ્તરણને રોકવા માટે અમેરિકા પગલાં લઈ રહ્યું છે અને નિષ્ણાતોનું માનવું છે કે કોઈ પણ નવો પ્રદેશ ચીનના કબજામાં હોય તે અમેરિકા ક્યારેય સહન નહીં કરે. ચીન પર નજર રાખવા માટે અમેરિકા પોતે બલૂચિસ્તાન અને ગિલગિટ-બાલ્ટિસ્તાન જેવા વિસ્તારો પર નજર રાખી રહ્યું છે. અમેરિકી કોંગ્રેસ સાથે જોડાયેલા બોબ લેન્સિયાનું માનવું છે કે જો ગિલગિટ-બાલ્ટિસ્તાન ભારતમાં હોત અને બલૂચિસ્તાન સ્વતંત્ર હોત તો અફઘાનિસ્તાનમાં અમેરિકાની આ સ્થિતિ ન હોત.

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">