પાકિસ્તાન સરકારનું નકામા ખર્ચાને રોકવાનું અભિયાન શરૂ, ઈમરાન ખાન અમેરિકા જશે પણ આવી રીતે

પાકિસ્તાન સરકારે નકામા ખર્ચાને રોકવાનું અભિયાન શરૂ કર્યું છે. જેની શરૂઆત કરતા ખુદ પ્રધાનમંત્રી ઈમરાન ખાન કરી રહ્યા છે. ઈમરાન ખાન અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે. પરંતુ ખાસ વાત છે કે, તેઓ પોતાના ખાનગી પ્લેન નહીં પણ કોમર્શિયલ ફ્લાઈટમાં મુસાફરી કરશે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more જાણો […]

પાકિસ્તાન સરકારનું નકામા ખર્ચાને રોકવાનું અભિયાન શરૂ, ઈમરાન ખાન અમેરિકા જશે પણ આવી રીતે
Follow Us:
| Updated on: Jul 19, 2019 | 6:04 AM

પાકિસ્તાન સરકારે નકામા ખર્ચાને રોકવાનું અભિયાન શરૂ કર્યું છે. જેની શરૂઆત કરતા ખુદ પ્રધાનમંત્રી ઈમરાન ખાન કરી રહ્યા છે. ઈમરાન ખાન અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે. પરંતુ ખાસ વાત છે કે, તેઓ પોતાના ખાનગી પ્લેન નહીં પણ કોમર્શિયલ ફ્લાઈટમાં મુસાફરી કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના એક ખાસ દ્વારા એવો દાવો થઈ રહ્યો છે કે, ઈમરાન ખાન કતર એયર સર્વિસની ફ્લાઈટમાં અમેરિકા પહોંચશે. USA-પાકિસ્તાનના ખરાબ સંબંધો વચ્ચે ડોનાલ્ડ ટ્ર્મ્પના આંમત્રણને લઈ ઈમરાન ખાન 21થી 23 તારીખ સુધી અમેરિકામાં રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સત્તા પર કાબિઝ થયા બાદ ઈમરાન ખાને સાદગીનો સંકલ્પ લીધો છે. પાકિસ્તાનની જૂની સરકારો દ્વારા ખોટા ખર્ચ કરવામાં આવતા હતા જેવુ માનીને ઈમરાન ખાન પોતાની જનતા વચ્ચે સંદેશો આપવા માગે છે. જો કે પહેલી વખત પાકિસ્તાનના કોઈ રાષ્ટ્રપ્રમુખ આ પ્રકારે કોમર્શિયલ ફ્લાઈટ દ્વારા અન્ય દેશના પ્રમુખ સાથે આધિકારીક મુલાકાત કરવા જઈ રહ્યા છે. તો બીજી તરફ પાકિસ્તાનના પ્રમુખ ઈમરાન ખાન કોઈ હોટલમાં નહીં પણ પાક.દૂતાવાસમાં રોકાણ કરશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">