કલમ 370 નાબૂદ થવાથી અકળાયેલું પાકિસ્તાન હવે રસ્તાઓના નામ પણ કાશ્મીર રાખશે!

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી આર્ટિકલ 370 ની જોગવાઈઓને દૂર કરવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાનની અંદર અશાંતિ વધી ગઈ છે. તે ત્યાંની સરકારે તાજેતરમાં લીધેલા પગલાંથી સ્પષ્ટ થાય છે. આ પણ વાંચો: સંયુક્ત રાષ્ટ્રની જમ્મુ કાશ્મીર મુદ્દે બેઠકમાં ચીન-પાકિસ્તાનની ચાલ ઉલટી પડી, રશિયાએ આપ્યો સાથ Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ […]

કલમ 370 નાબૂદ થવાથી અકળાયેલું પાકિસ્તાન હવે રસ્તાઓના નામ પણ કાશ્મીર રાખશે!
Follow Us:
| Updated on: Aug 16, 2019 | 6:00 PM

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી આર્ટિકલ 370 ની જોગવાઈઓને દૂર કરવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાનની અંદર અશાંતિ વધી ગઈ છે. તે ત્યાંની સરકારે તાજેતરમાં લીધેલા પગલાંથી સ્પષ્ટ થાય છે.

આ પણ વાંચો: સંયુક્ત રાષ્ટ્રની જમ્મુ કાશ્મીર મુદ્દે બેઠકમાં ચીન-પાકિસ્તાનની ચાલ ઉલટી પડી, રશિયાએ આપ્યો સાથ

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ભારતના આંતરિક મામલામાં દખલ કરવાનો પ્રયાસ કરતા પાકિસ્તાનના PM ઇમરાન ખાને વિશ્વના નેતાઓને સમર્થન માટે અપીલ કરે છે. તો ક્યારેક તે ભારતના સ્વતંત્રતા દિવસ પર તેના ટ્વિટર ડી.પી.ને બ્લેક કરે છે. તો કેટલીકવાર તેમની સેના કોઈ પણ ઉશ્કેરણી વગર પણ નિયંત્રણ રેખા ઉપર ફાયરિંગ શરૂ કરે છે.

[yop_poll id=”1″]

પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે જાહેરાત કરી છે કે તે કાશ્મીરી લોકો માટે સદભાવ વ્યક્ત કરવા માટે કાશ્મીર નામ સાથે જોડાયેલા 36 રસ્તાઓ અને પાંચ મોટા ઉદ્યાનોના નામ રાખશે. મુખ્ય પ્રધાન ઉસ્માન બુજદારે શુક્રવારે આ જાહેરાત કરી હતી. તેમણે પ્રત્યેક જિલ્લામાં એક રસ્તાનું નામ કાશ્મીર રાખવાનો નિર્ણય કર્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">