Pakistan : ‘ઓછી રોટલી ખાઓ, મોળી ચા પીવો, દેશ માટે બલિદાન આપો’ મોંઘવારી વધી તો નેતાએ આપી સલાહ

ઇમરાન ખાને જ્યારથી પાકિસ્તાનની સરકાર સંભાળી છે ત્યારથી પાકિસ્તાનમાં મોંઘવારીનો દર સતત વધી રહ્યો છે. ક્યારે પાકિસ્તાનમાં ટામેટા મોંઘા થઇ જાય છે તો ક્યારે રોટલીના ફાંફા પડી જાય છે.

Pakistan : 'ઓછી રોટલી ખાઓ, મોળી ચા પીવો, દેશ માટે બલિદાન આપો' મોંઘવારી વધી તો નેતાએ આપી સલાહ
Sacrifice for your country by Eating less rotis, drinking sugarless tea. Advice of Pakistani leader Amin gandapur on rising inflation
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 2:21 PM

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં (Pakistan) હાલમાં રોટલીના પણ ફાંફા છે. ઇમરાન ખાનના રાજમાં મોંઘવારી (Inflation) સતત વધી રહી છે. જનતા મોંઘવારીના કારણે પરેશાન છે લોકોને પેટ ભરીને ખાવા નથી મળી રહ્યુ અને આવી પરિસ્થિતીમાં જનતાની મદદ કરવાની બદલે ઇમરાન ખાનની સરકારના નેતા લોકોને અજીબો ગરીબ સલાહ આપતા જોવા મળ્યા. તેમની આ સલાહ બદલ સોશિયલ મીડિયામાં (Social Media) તે હાલમાં ટ્રોલ થઇ રહ્યા છે.

પીઓકે અને ગિલગિટ બાલ્ટિસ્તાન મામલાના મંત્રી અલી અમીન ગંડાપુરે (Ali Amin Gandapur) થોડા દિવસો પહેલા એક સભામાં ભાષણ આપતી વખતે લોકોને મોંઘવારી સામે લડવા માટે ઓછી રોટલી અને સાકર ખાવાની સલાહ આપી દીધી.

અમીન ગંડાપુરે કહ્યું, ‘હું ચામાં ખાંડના સો દાણા નાખું છું, જો હું નવ દાણા ઓછા નાખું તો ચાનો સ્વાદ ઓછો મીઠો થશે ? આપણે ઘણા નબળા બની ગયા છીએ કે આપણા દેશ અને આપણી જાતિ માટે આટલું બલિદાન આપી શકતા નથી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

તાજેતરમાં પાકિસ્તાન સ્ટેટિસ્ટિક્સ બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ સપ્ટેમ્બરમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 9 ટકા નોંધાયો હતો. મોંઘવારીમાં વધારો થવાને કારણે ત્યાંના લોકોને રોજબરોજની વસ્તુઓ ખરીદવામાં વધુ પૈસા ખર્ચવા પડે છે.

ઇમરાન ખાનથી નથી સચવાઇ રહ્યો દેશ

ઇમરાન ખાને જ્યારથી પાકિસ્તાનની સરકાર સંભાળી છે ત્યારથી પાકિસ્તાનમાં મોંઘવારીનો દર સતત વધી રહ્યો છે. ક્યારે પાકિસ્તાનમાં ટામેટા મોંઘા થઇ જાય છે તો ક્યારે રોટલીના ફાંફા પડી જાય છે. લોકો ઇમરાન ખાનની સરકાની ખૂબ આલોચના કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ઇમરાન ખાનને દેશ ચલાવતા નથી આવડતું જેના કારણે પ્રજાને હાલાકી પડી રહી છે. લોકોનું કહેવું છે કે સરકારની નવી નીતિઓના કારણે મોંઘવારીનો દર ઉંચો જઇ રહ્યો છે.

આ પણ વાંચો –

Navratri in Kabul Video: તાલિબાનના રાજમા પણ રામ નામનો હુંકાર, ‘હરે રામા, હરે કૃષ્ણા’ની ધુન સાથે મનાવી હિન્દુઓએ મંદિરમાં નવરાત્રિ

આ પણ વાંચો –

આ લોકો મહાત્મા ગાંધીને બદલે વીર સાવરકરને રાષ્ટ્રપિતા બનાવી દેશે, AIMIM ના વડા ઓવેસીનો રાજનાથસિંહ પર વાકપ્રહાર

આ પણ વાંચો –

Fact Check : શું સાચે WhatsApp રોજ રાત્રે થઇ જશે બંધ ? સરકારે સાચે આપ્યા છે આવા કોઇ આદેશ ? જાણો વાયરલ મેસેજની સત્યતા

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">