BIG GOOD NEWS : અભિનંદનની મુક્તિ પર તોળાતું સંકટ ટળ્યું, ઇસ્લામાબાદ હાઈકોર્ટે ફગાવી ઇમરાન સરકારના નિર્ણયને પડકારતી અરજી

એક તરફ વાઘા બૉર્ડર પર ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્તમાનની વતન વાપસીનો ઇંતેજાર થઈ રહ્યો છે, ત્યારે પાકિસ્તાન તરફથી અભિનંદનની મુક્તિનો માર્ગ બિલ્કુલ મોકળો થઈ ગયો છે. TV9 Gujarati   Web Stories View more Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે? […]

BIG GOOD NEWS : અભિનંદનની મુક્તિ પર તોળાતું સંકટ ટળ્યું, ઇસ્લામાબાદ હાઈકોર્ટે ફગાવી ઇમરાન સરકારના નિર્ણયને પડકારતી અરજી
Follow Us:
| Updated on: Mar 01, 2019 | 10:04 AM

એક તરફ વાઘા બૉર્ડર પર ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્તમાનની વતન વાપસીનો ઇંતેજાર થઈ રહ્યો છે, ત્યારે પાકિસ્તાન તરફથી અભિનંદનની મુક્તિનો માર્ગ બિલ્કુલ મોકળો થઈ ગયો છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

હકીકતમાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને અભિનંદનને મુક્ત કરવાના જાહેર કરેલા નિર્ણયને એક પાકિસ્તાની એક્ટિવિસ્ટે ઇસ્લમાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને આના પગલે અભિનંદનની વતન વાપસી પર સંકટ ઊભું થઈ ગયુ હતું, પરંતુ રાહતની વાત આ છે કે ઇસ્લામાબાદ હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી છે.

અરજીમાં કહેવાયુ હતું કે અભિનંદન વર્તમાને દેશ વિરુદ્ધ કામ કર્યું છે. આખાય મામલાની તપાસ થવી જોઇએ. ત્યાર બાદ જ ભારતીય પાયલૉટને મુક્ત કરવા જોઇએ. ઇસ્લામાબાદ હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી અને આ સાથે જ અભિનંદનની ભારત વાપસી સામે ઊભું થયેલુ સંકટ સમાપ્ત થઈ ગયું છે.

પાકિસ્તાને કોર્ટમાં અરજી થયા બાદ અભિનંદનની મુક્તિના સમયમાં ફેરફાર કરવાની કોશિશ કરી હતી, પરંતુ હવે અભિનંદનને ભારત આવતા કોઈ નહીં રોકી શકે.

[yop_poll id=1898]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">