UAE પણ પાકિસ્તાનને આપ્યો આંચકો, 22 હજાર કરોડ ‘ડેફર્ડ પેમેન્ટ’ સુવિધા અટકાવી દીધી, ક્રૂડ ઓઈલ માટે પડશે મુશ્કેલી

આર્થિક તંગીનો સામનો કરી રહેલાં પાકિસ્તાન માટે મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. હવે સંયુક્ત આરબ અમીરાત (UAE)એ પાકિસ્તાનને 3.2 અબજ ડોલર (આશરે 22.4 હજાર કરોડ રૂપિયા)ની લેટ પેમેન્ટ સુવિધા અટકી ગઇ છે. TV9 Gujarati   Web Stories View more જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ ! આજનું રાશિફળ તારીખ : 24-04-2024 લગ્નન […]

UAE પણ પાકિસ્તાનને આપ્યો આંચકો, 22 હજાર કરોડ 'ડેફર્ડ પેમેન્ટ' સુવિધા અટકાવી દીધી, ક્રૂડ ઓઈલ માટે પડશે મુશ્કેલી
Follow Us:
| Updated on: Mar 15, 2019 | 4:24 AM

આર્થિક તંગીનો સામનો કરી રહેલાં પાકિસ્તાન માટે મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. હવે સંયુક્ત આરબ અમીરાત (UAE)એ પાકિસ્તાનને 3.2 અબજ ડોલર (આશરે 22.4 હજાર કરોડ રૂપિયા)ની લેટ પેમેન્ટ સુવિધા અટકી ગઇ છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

પાક. નાણા મંત્રી અસદ ઉમરે જણાવ્યું કે, ઓયલ ફેસિલિટી ડિસેમ્બરમાં UAE દ્વારા પાકિસ્તાનને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે 6.2 અબજ ડોલરની મદદ કરી હતી. જેનો આ એક હિસ્સો હતો. નાણામંત્રી એક કહ્યું કે, પાકિસ્તાન અને UAE વચ્ચે ઓયલ ફેસિલિટી એગ્રીમેન્ટ પર સંભવત: આગળ કામ ચાલી શક્યું નથી.

આ પણ વાંચો : Braking NEWS: ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચની મસ્જિદમાં ગોળીબાર, ઘણાં લોકોના મોત, બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને સુરક્ષિત બહાર કાઢવામાં આવી

આ સાથે જ પાકિસ્તાનના વિદેશી હુંડીયાણમાં દબાણ વધી શકે છે. જેને પાકિસ્તાન અત્યાર સુધી પોતાના મિત્રો દેશોની મદદથી સાચવી રહ્યું હતું. જો કે પાક. સરકાર એવો દાવો કરી રહ્યું છે કે તેમને આ નાણાંકીય વર્ષ માટે યોગ્ય અને જરૂરી વ્યવસ્થા કરી લીધી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">