Pakistan: કાર્યવાહીની ધમકીથી ડરી ગયો પાકિસ્તાની સાંસદ આમિર લિયાકત હુસેન, હિંદુ સમુદાયની માંગી માફી

પાકિસ્તાનના (Pakistan) સાંસદ અને ઇમરાન ખાનની પાર્ટીના નેતા આમીર લિયાકતે હિંદુ ધર્મના લોકોની ભાવનાને ઠેશ પહોંચે એવી ટ્વિટ કરી હતી. જી બાત તેને માફી માંગવી પડી હતી.

Pakistan: કાર્યવાહીની ધમકીથી ડરી ગયો પાકિસ્તાની સાંસદ આમિર લિયાકત હુસેન, હિંદુ સમુદાયની માંગી માફી
આમિર લિયાકત હુસેન
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 26, 2021 | 12:55 PM

પાકિસ્તાનમાં (Pakistan) ઇમરાન ખાનની શાસક પક્ષના સાંસદ આમિર લિયાકત હુસેને હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડેલા આ ટ્વિટ બદલ માફી માંગી. તેના વિશાળ વિરોધ અને કાર્યવાહીની માંગ કર્યા બાદ લઘુમતી હિંદુઓ પ્રત્યેનો અનાદર વ્યક્ત કરતા ટ્વિટને ડિલીટ કર્યું હતું. અને સમગ્ર હિંદુ સમુદાયની માફી માંગી.

આમિર લિયાકત હુસેન ઇમરાન ખાનની શાસક પાર્ટીનો નેતા જણાવી દઈએ કે પાકિસ્તાનની (Pakistan) તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) પાર્ટીનો રાષ્ટ્રીય વિધાનસભાનો સભ્ય છે આમિર લિયાકત હુસેન. હુસેને વિપક્ષી નેતા અને પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝની મજાક ઉડાવવા માટે હિંદુ દેવીના ફોટા સાથે ટ્વિટ કરી હતી. આ ને ટ્વીટ બાદ ખુબ મોટો વિવાદ સર્જ્યો હતો.

હુસેન એક જાણીતો ટીવી એન્કર પણ છે અને એક પ્રખ્યાત ધાર્મિક વિદ્વાન તરીકે તેને ઓળખાવામાં આવે છે. પરંતુ આ કૃત્ય દ્વારા તેણે હિન્દુ સમુદાય અને રાજકારણીઓને નિશાન બનાવ્યા હતા. સિંધ પ્રાંતમાં પીટીઆઈના પ્રતિનિધિ રમેશ કુમાર વંકવાનીએ હુસેનના આ ટ્વીટને શરમજનક ગણાવી હતી.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

તેમણે કહ્યું, આ પોસ્ટ તાત્કાલિક ડિલીટ કરી નાખો અન્યથા અમારી પાસે ઈશનિંદા કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ કરવાનો અધિકાર છે. સિંધના ઉમરકોટના અન્ય એક હિંદુ નેતા લાલ મલહીએ પણ હુસેનને વખોડી કાઢ્યો હતા અને વડા પ્રધાનને આ બાબત પર ધ્યાન આપવા કહ્યું હતું.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">